हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
118/ 2
(24)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસટી વિભાગ
એસટી વિભાગ News
state government
એસટી વિભાગના ફિક્સ પે ધારકો માટે સારા સમાચાર, પગારમાં કરાયો ધરખમ વધારો!
રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ 30 ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે.
Dec 28,2023, 15:29 PM IST
grade pay
ST ડ્રાઈવર-કંડક્ટરને દિવાળી પહેલા મળ્યા Good News, સરકારે વધાર્યો ગ્રેડ પે
દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં વધારાનો ઠરાવ કરાયો છે. ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડકટરને 1650 ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.
Oct 29,2021, 11:38 AM IST
dwarka
Dwarka: મંદિરનો એક નિર્ણય અને ST વિભાગને 32 લાખ કરોડ રૂપિયાની ખોટ
મંદિરનાં કોઇ નિર્ણયના કારણે એસટી વિભાગ પર શું અસર પડી શકે તેવું જો તમે વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારે જ વાંચવા રહ્યા
Mar 27,2021, 18:00 PM IST
Aravalli
60 Buses And 120 Drives Of ST Bus Department Standby In Aravalli
60 Buses And 120 Drives Of ST Bus Department Standby In Aravalli
Apr 25,2020, 18:40 PM IST
Valsad
Orders On Stand By To Employee Of ST Department Of Valsad
Orders On Stand By To Employee Of ST Department Of Valsad
Apr 25,2020, 18:35 PM IST
Ahmedabad
કોરોનાના દેહશત વચ્ચે એસટી બસ મુસાફરોનું કરાયું ચેકિંગ
કોરોના વાયરસની અસરના મામલે અમદાવાદના ગીતા મંદિર એસ ટી ડેપો પર લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર સ્ટાફ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફ દ્વારા મુસાફરોને સેનેટાઇઝર અપાઈ રહ્યું છે. સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોની સંખ્યા યથાવત જોવા મળી હતી.
Mar 21,2020, 15:00 PM IST
એસટી વિભાગ
દિવાળીમાં વધુ બસો દોડાવી એસટી વિભાગને થઇ કરોડોની આવક
સમગ્ર દેશમા દિવાળીના પર્વને ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરુ થઇ ગઇ છે. દર વર્ષે સુરતમા વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યુ છે. દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી.
Oct 26,2019, 17:10 PM IST
surat
બીજા દિવસે પણ સુરત એસટી વિભાગની આવકમા તોતિંગ વધારો, આંકડો 1 કરોડને પાર ગયો
સમગ્ર દેશમા દિવાળી (Diwali 201) ના પર્વને ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. સુરત (Surat) માં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે, ત્યારે એસટી (ST) વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યું છે. દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી. અત્યાર સુધી 85 હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સુવિધા લીધી છે.
Oct 26,2019, 10:04 AM IST
સુરત
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી, બીજા દિવસે 1.23 કરોડની આવક
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. સતત બીજા દિવસે એસ.ટી વિભાગે રૂપિયા 1.23 કરોડની આવક કરી છે. 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. દિવાળી પર્વને લઈ સૌરાષ્ટ્ર માટે એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરાઈ છે.
Oct 26,2019, 9:48 AM IST
સુરત
સુરતના એસટી વિભાગને દિવાળી ફળી, પહેલા જ 51 લાખની આવક
સુરતના એસટી વિભાગને દિવાળી ફળી છે. એસટી વિભાગને પહેલા જ 51 લાખની આવક થઇ છે.
Oct 25,2019, 9:05 AM IST
Agent raj
કોના કારણે એસટી વિભાગ જઈ રહ્યું છે ખોટમાં? જુઓ Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'એજન્ટ રાજ'
કોણ લાવવા માગે છે આપણી સલામત સવારીનો અંત? કોણ બંધ કરવા માગે છે મારી અને તમારી સલામત સવારી? એસટી નિગમની તિજોરીમાં ભાડાના પૈસા જાય એ પહેલાં જ આ પૈસા કોણ સેરવી રહ્યું છે પોતાના ખિસ્સામાં? કોની મિલીભગતથી ચાલી રહ્યો છે એસડીને વધુને વધુ ખોટના ખાડામાં ઉતારવાનો ખેલ? એસટીને ચૂનો લગાવીને કોણ ખાઈ રહ્યું છે મલાઈ? આવા એજ્ન્ટને આપણી ચેનલ ઝી 24 કલાક પાડી રહી છે ખુલ્લા. તો જુઓ દિવસભર- એસટીમાં એજ્ન્ટ રાજ.
Jul 13,2019, 17:35 PM IST
Agent raj
કોના કારણે એસટી વિભાગ જઈ રહ્યું છે ખોટમાં? જુઓ Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'એજન્ટ રાજ'
કોણ લાવવા માગે છે આપણી સલામત સવારીનો અંત? કોણ બંધ કરવા માગે છે મારી અને તમારી સલામત સવારી? એસટી નિગમની તિજોરીમાં ભાડાના પૈસા જાય એ પહેલાં જ આ પૈસા કોણ સેરવી રહ્યું છે પોતાના ખિસ્સામાં? કોની મિલીભગતથી ચાલી રહ્યો છે એસડીને વધુને વધુ ખોટના ખાડામાં ઉતારવાનો ખેલ? એસટીને ચૂનો લગાવીને કોણ ખાઈ રહ્યું છે મલાઈ? આવા એજ્ન્ટને આપણી ચેનલ ઝી 24 કલાક પાડી રહી છે ખુલ્લા. તો જુઓ દિવસભર- એસટીમાં એજ્ન્ટ રાજ.
Jul 13,2019, 13:10 PM IST
એસટી બસ
સલામત સવારીને ફળ્યા તહેવારો, દિવાળીમાં એસ.ટીને થઇ કરોડો રૂપિયાની આવક
દિવાળીનો તહેવાર એસટી માટે ફાયદાકારક સાબિત થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન એસટીને કરોડોની આવક થઇ છે.
Nov 10,2018, 12:53 PM IST
ST Division
અકસ્માતને રોકવા માટે ST વિભાગનો મહત્વનો નિર્ણય, ડ્રાઇવર અને કંડક્ટરે કરવુ
ST તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવર અને કન્ડક્ટર તથા અન્ય સ્ટાફે પણ આ નિયમનું પાલન કરવું પડશે.
Jun 18,2018, 17:27 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...