हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
465/ 9
(118.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એમ.એસ યુનિવર્સિટી
એમ એસ યુનિવર્સિટી 2 News
Foreign student
MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરી વિદેશી વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતદેહ તાન્ઝાનિયા
સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડામાં લીધું છે. તેવામા ચાર મહાનગરોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તાન્ઝાનિયાનાં નિગોવી એમ્યુનલ હેરિસન નામના વિદ્યાર્થીનુ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેનાં મૃતદેહને તાન્ઝાનિયા મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસે મૃતદેહને અંતિમ ક્રિયા માટે વિદેશ લઇ જવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
Apr 28,2021, 16:29 PM IST
Vadodara M.S university
વડોદરા M.S યુનિ. કર્મચારી પર્સનલ વસ્તુની એવી જગ્યાએ ઘૂસી ગયો સાપ કે કાઢતા કલાકો થયા
શહેરમાં M.S યુનિ. કર્મચારીની એવી જગ્યાએ ઘુસી ગયો સાપ કે કાઢતા કલાકો થયાવડોદરા શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પાર્કિગમાં પડેલી એક એક્ટિવામાં સાપ ઘુસી ગયો હતો. જો કે સાપ એક્ટિવાની અંદર ફસાઇ ગયો હોવાથી સ્પેર પાર્ટ્સ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના એક કર્મચારીના એક્ટિવા અંદર સાપ ઘુસી ગયો હતો. કર્મચારીનો સાપ જોતા જ તે ચોંકી ઉઠ્યો હતો. જો કે સાપ એક્ટિવામાં ફસાઇ ગયો હોવાનાં કારણે તેને કાઢવામાં અનેક સ્પેર પાર્ટ્સ ખોલવા પડ્યાં હતા.
Dec 15,2020, 0:26 AM IST
Vadodara
વડોદરા: MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેક, પરીક્ષાઓ સ્થગિત
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા MSU એક્ઝામ પોર્ટલ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગઇ કાલે રાત્રે અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં ડેટા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હેકર્સને સફળતા મળી નહોતી. જેથી યુનિવર્સિટીઓનાં તમામ ડેટા સુરક્ષીત છે.
Aug 1,2020, 17:28 PM IST
Friction
વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે ઘર્ષણ
પોતાની આગવી શિક્ષણ વ્યવસ્થાના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની (Vadodara) એમ.એસ યુનિવર્સિટી (M.S University) હવે પોતાના વિવાદોના કારણે વિશ્વ વિખ્યાત બને તો નવાઈ નહીં. છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે રજુઆત કરવા ગયા હતા, પરંતુ રજુઆત દરમિયાન એવા દ્રશ્યો સર્જાય કે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય.
Mar 12,2020, 17:00 PM IST
CAA
એમ.એસ યુનિવર્સિટી JNU બનવાનાં માર્ગે? CAAનો વિરોધ ચાલુ થતા ABVP લાલઘુમ
એમ.એસ.યુનિવર્સીટી માં આવેલી ફાઇનઆર્ટસ ફેકલ્ટી ફરી એકવાર વિવાદ માં આવી છે.સ્ટુડન્ટ ડિન દ્વારા CAA નો વિરોધ કરાતા વિદ્યાર્થી સંગઠન તેમની સામે લડી લેવાના મૂડમાં છે. એમ એસ યુનિવર્સીટીમાં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અવાર નવાર વિવાદ ઉભા કરવા માટે પ્રચલિત છે, ત્યારે આ ફેકલ્ટીના સ્ટુડન્ટ ડિન પણ વિવાદમાં સપડાયા છે. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફરજ બજાવતા સ્ટુડન્ટ ડિન પ્રોફેસર ઇન્દ્રપ્રમિતએ દિલ્લી ખાતે જઈ શાહિનબાગમાં ચાલી રહેલા caa વિરોધને સમર્થન આપતા ભારે વિવાદ સર્જાયો છે.
Feb 6,2020, 17:59 PM IST
Professors
MSU ના પ્રોફેસર્સ 7માં પગારપંચની માંગ ધરણા પર બેસી ગયા
પગાર વધારો અને 7માં પગાર પંચના લાભની માંગ સાથે અધ્યાપકો એ MSU હેડ ઓફીસ ખાતે ધરણાપર બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. MSU યુનિવર્સિટીના સત્તાધીશો ને જાણે કોઈના કોઈ વિવાદમાં રહેવાની આદત પડી ગઈ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સીટીમાં કામ કરતા હંગામી કર્મચારીઓ પોતાના હક માટે લડત ચલાવી રહયા છે.
Jan 1,2020, 19:41 PM IST
વડોદરા
ફીમાં વધારો કરતા વડોદરાની એમ.એસ યુનિવર્સીટી ફરી એકવાર આવી વિવાદમાં
વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
Jun 14,2019, 20:08 PM IST
Vadodara
એસ.એસ યુનિવર્સિટીમાં 130 નવા સીસીટીવી કેમેરા સજ્જ કરાયા
Vadodara 130 Camera put in M.S. University
Dec 13,2018, 15:59 PM IST
urdu department
એમ.એસ. યુનિવર્સિટીના ઉર્દુ વિભાગના પ્રોફેસરે યુવતીને કરી છેડતી
આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર એમએસ યુનિવર્સિટીમાં ઉર્દુ વિભાગમાં ટેમ્પરરી પ્રોફેસર તરીકે ફરજ બનાવતા ડો. મહંમદ ઝુબેરે આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી.
Sep 12,2018, 16:40 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ