हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા News
Mount Merapi
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 7 કિલોમીટર ઊંચા ધુમાડાના વાદળો છવાયા
Mount Merapi Volcano Erupted: ઇન્ડોનેશિયાના માઉન્ટ મેરાપી જ્વાળામુખી, વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક, શનિવારે ફાટી નીકળ્યો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રાખના વાદળ સાત કિલોમીટર સુધી ગયા હતા. આસપાસના ગામોમાં રાખ ફેલાઈ ગઈ. લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Mar 12,2023, 13:16 PM IST
કુપ્રથા
છોકરીનું અપહરણ કરી પરાણે કરાવવામાં આવે છે લગ્ન, આ દેશમાં ચાલે છે આવી કુપ્રથા
જો કે આ લગ્નમાં મહિલાની મરજી તો પુછવામાં જ નથી આવતી અને આવા લગ્નોમાં મહિલાઓના ભવિષ્યને લઈને સજાવેલા સપનાઓ ચકનાચૂર થાય છે અને માનસિક રીતે તેને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.
Dec 3,2020, 13:01 PM IST
ગીર સોમનાથ
કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે.
Jun 8,2019, 16:11 PM IST
indonesia
મોબાઇલ ફોનનો પાસવર્ડ નહી કહેતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો
એક પત્ની પોતાનાં પતિને માત્ર એટલા માટે જીવતો સળગાવી દીધો કારણ કે તેણે મોબાઇલનો પાસવર્ડ આપવાની ના પાડી
Jan 19,2019, 18:06 PM IST
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા દુર્ઘટના: દરિયામાંથી મળ્યા લેન્ડિંગ ગિયરનો ટુકડો
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી બ્લેક બોક્સ મળી આવ્યા પછી મરજીવાઓએ લેન્ડિંગ ગિયરનો એક ટુકડો પાછો મેળવી લીધો છે.
Nov 2,2018, 9:11 AM IST
indonesia
લાયન એરમાં સવાર તમામ 189 યાત્રીઓનાં મોતની બચાવ દળની પૃષ્ટી, કાટમાળ મળ્યો
સોમવારે સવારે 6.33 વાગ્યે ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટના સર્જાઇ હતી, જવાના સમુદ્રમાં 13 મિનિટ ઉડ્યન બાદ થયું ક્રેશ
Oct 29,2018, 16:42 PM IST
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો ભાવ્યે સુનેજા
સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા.
Oct 29,2018, 15:28 PM IST
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા વિમાન દુર્ધટનામાં મોટો ખુલાસો, અગાઉની ઉડાનમાં સર્જાઇ હતી ખામી
કંપનીના અધિકારીએ આ ઘટના પછી કહ્યું છે કે જો વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું છે, તેની આગઉ ઉડના દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઇ હતી.
Oct 29,2018, 14:48 PM IST
ઇન્ડોનેશિયા
ભૂકંપ-સુનામી સામે લડી રહ્યું છે ઇન્ડોનેશિયા, એક તરફ મદદ તો બીજી તરફ લૂંટફા
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં રિએક્ટર પેમાને 7.5ની તિવ્રતા પર આવેલા ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે આ આફતમાં મૃતકોની સંખ્યામાં વધીને 840થી વધારે થઇ ગઇ છે.
Oct 3,2018, 16:13 PM IST
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા: ભૂકંપ અને સુનામીમાં જેલની દીવાલ ધરાશાયી, 1200થી વધુ કેદી ફરાર
ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીએ તબાહી મચાવી દીધી છે. દરેત બાજુ માત્ર બરબાદી જોવા મળી રહી છે. આ આફતમાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોનો મોત થયા છે.
Oct 1,2018, 14:54 PM IST
Indonesia tsunami
ઇન્ડોનેશિયા ધરતીકંપથી ભયાનક તબાહી: 384 લોકોના મોત, સેંકડો ગુમ
ઇંડોનેશિયામાં ભયંકર ભૂકંપ અને સૂનામીની ઝપટે ચડેલા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. શુક્રવારે થયેલી આ તબાહીથી અત્યાર સુધી મોતનો આંકડો 384 પહોંચી ચુક્યું છે. બીજી તરફ આશરે 540 લોકો ઘાયલ છે અને સેંકડો ગુમ છે. બીજી તરફ હોસ્પિટલમાં ઘાયલો અને તેને જોનારા લોકોથી ભરાઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલૂ શહેરથી 78 કિલોમીટરના અંતર પર હતું.
Sep 29,2018, 17:11 PM IST
Tsunami
ઇન્ડોનેશિયામાં ધરતીકંપ બાદ સુનામીની અસર, સરકાર દ્વારા કરાઇ પૃષ્ટી
મધ્ય સુલાવેસીના ડોગ્ગાલામાં 10 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો ભૂકંપ, ભૂકંપની તિવ્રતા ઘણી વધારે હોવાથી ફફડાટ
Sep 28,2018, 20:11 PM IST
પેરા અશિયન ગેમ્સ
પેરા એશિયન ગેમ્સ માટે રવાના થયા ભારતીય એથલીટ, શાહરૂખ ખાને વધાર્યો જુસ્સો
ભારતીય પૈરાલંપિક સમિતિ (પીસીઆઇ)એ સ્ટાર અભિનેતા શાહરૂખ ખાનની હાજરીમાં બુધવારે ખેલાડીઓને 6થી 13 ઓકટોબર સુધી રમાવનારી ત્રીજી પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના કર્યા છે.
Sep 27,2018, 14:47 PM IST
ઇન્ડોનેશિયા
49 દિવસ દરિયા વચ્ચે મોત સામે લડ્યો 19 વર્ષનો આ યુવાન
આલ્દી નોવેલ આદિલાંગ નામનો આ યુવાન એક કે બે દિવસ નહીં પરંતુ દરિયામાં પુરા 49 દિવસ સુધી એક ફિશિંગ બોટ પર ફસાઇ ગયો હતો.
Sep 24,2018, 16:03 PM IST
સજન પ્રકાશ
એશિયન ગેમ્સ 2018: બટરફ્લાઇ સ્પર્ધાના ફાઇનલમાં સજન પ્રકાશ
ફાઇનલ યાદીમાં જાપાનના સેતો દેયા (એક મીનિટ અને 57.23 સેકેન્ડ)ને પ્રથમ અને તેમના હમવતન હોરોમુરા નાઓ (એક મીનિટ અને 58.06 સેકેન્ડ) બીજા નંબર પર આવ્યા છે.
Aug 19,2018, 10:42 AM IST
શિવ થાપા
અગાઉની અસફળતામાંથી શીખ લઇને નવી રણનીતિ સાથે ઉતરશે શિવા થાપા
શિવા 2013માં જોર્ડનમાં આયોજિત એશિયન કોન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના સૌથી નાની ઉંમરના બોક્સર હતા.
Aug 16,2018, 11:11 AM IST
earth quake
ઇન્ડોનેશિયાના લોમ્બોકમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપથી 14નાં મોત, 120 આફ્ટરશોક
ભૂકંપના કારણે અનેક લોકોના ઘર નષ્ટ થવાની સાથે ઘાયલોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
Jul 29,2018, 21:57 PM IST
Trending news
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Mangalwar Ke Upay
મંગળવારના દિવસે ભૂલથી પણ આ કામ ના કરતા, નહીં તો જિંદગી બની જશે નર્ક, પડશે આ મુશ્કેલી
low sperm count
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના 5 સંકેત, સમયસર ઓળખો નહીં તો પિતા નહીં બની શકો
IPL 2025 mega auction
ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!