हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
302/ 8
(46.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી News
gujarat
તમારું બાળક બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં! મહત્વનો નિર્ણય લેવાયો
Cochlear Implant surgery: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે એક સૌથી મોટો નિર્ણય લીધો છે. સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે.
Mar 11,2024, 12:06 PM IST
Ayodhya
રામ મંદિર પાસે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખરીદી જમીન, ગુજરાતીઓને મળશે આ વિશેષ સુવિદ્યા
Gujarat Bhavan Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે આ શહેરની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ રહી છે. દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી ભક્તો અહીં રામ લલાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આ વાત વચ્ચે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે પોતાના રાજ્યના રામ ભક્તો માટે અયોધ્યામાં પોતાનું બિલ્ડિંગ બનાવી રહી છે.
Feb 1,2024, 15:29 PM IST
corona health updates
ગુજરાતમાં JN.1 વેરિયન્ટના 36 કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી!
ગુજરાતમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ. હાલ ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 66 એક્ટિવ કેસ છે. ખતરાની ઘંટી સમાન વાત એ છેકે, આ કેસમાંથી રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.
Dec 28,2023, 13:04 PM IST
mansukh mandaviya
'સંપૂર્ણ રીતે ખતમ થયો નથી કોરોના, બુસ્ટર ડોઝ લગાવી લો'
Mansukh Mandaviya On New Corona Variant: કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે કોરોનાનો એક નવો સબ વેરિએન્ટ બીએફ.7 સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં અંગે સંસદના બંને ગૃહોમાં જાણકારી આપી.
Dec 22,2022, 15:33 PM IST
nitin patel
વારંવાર હોસ્પિટલોના ચક્કર કાપતા નાયબ મુખ્યમંત્રીએ પોતે કેટલીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા
Jan 2,2021, 15:48 PM IST
Junior doctors
લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે
હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે ફ્રન્ટ લાઇન વોરિયર ગણાતા ડોક્ટર્સમાં હવે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આજ વહેલી સવારથી જ હડતાળ પાડીને ડોક્ટર્સે કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ ડોક્ટર્સને પત્રકાર પરિષદ કરીને કડક ચેતવણી આપી હતી. પત્રકાર પરિષદમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી અને આરોગ્ય કમિશ્રર શિવહરે પણ હાજર રહ્યા હતા.
Dec 14,2020, 16:37 PM IST
Gujarat high court
Gujarat High Court Warns Health Minister
Gujarat High Court Warns Health Minister
May 31,2020, 16:30 PM IST
આરોગ્ય મંત્રી
તમામ રાજ્યોનાં આરોગ્ય મંત્રીઓ સાથે PM મોદી કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન...
તમામ રાજ્યોનાં આરોગ્ય મંત્રીઓ સાથે PM મોદી કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન. આવતીકાલે દરેક રાજ્યોનાં દરેક આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક
Mar 19,2020, 19:40 PM IST
નવજાત
નવજાતના મૃત્યના આંકડા વિશે આરોગ્ય મંત્રીએ માગ્યો રિપોર્ટ
નવજાતના મૃત્યના આંકડા વિશે આરોગ્ય મંત્રીએ માગ્યો રિપોર્ટ. રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.
Jan 5,2020, 13:30 PM IST
gujarat vidhansabha
રાજ્યમાં વધશે સરકારી મેડિકલ કોલેજની બેઠકો, જુઓ વિગત
મેડિકલ પ્રવેશ મામલે આરોગ્ય મંત્રીનું ગૃહમાં નિવેદન,ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. ૧૨ મેડિકલ કોલેજોમાં કુલ ૬૦૦ બેઠકોનો વધારો થયો છે.
Jul 22,2019, 17:40 PM IST
બિહાર
VIEDO: બિહાર આરોગ્ય મંત્રીને બાળકોના મોતને બદલે ભારત-પાક.ના સ્કોરની ચિંતા
રાજ્યમાં તાવના કારણે ટપો-ટપ મરી રહેલા બાળકોની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવાયેલી આરોગ્ય વિભાગની બેઠકમાં આરોગ્ય મંત્રીએ ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે ચાલી રહેલી મેચનો સ્કોર પુછી નાખ્યો હતો અને હવે તેના કારણે તેઓ વિવાદમાં ફસાઈ ગયા છે
Jun 17,2019, 21:32 PM IST
નીતિન પટેલ
ગૃહમંત્રી બાદ ડે.સીએમ નીતિન પટેલ પણ થશે સર્જરી
ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરુવારે મુંબઇ પહોંચી ગયા છે.
Nov 30,2018, 9:37 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ