हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈઆઈએમ
આઈઆઈએમ News
surat
CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું
CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે.
Jan 3,2021, 14:24 PM IST
IIM ઇન્દોર
ગુજરાત યુનિવર્સિટી IIM ઇન્દોર પાસેથી ભણશે સ્વચ્છતાના પાઠ
IIM ઇન્દોર પાસેથી સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ જેવા વિષયો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે. IIM ઇન્દોર સાથે ગુજરાત યુનિવર્સિટીએ MOU કર્યા છે. ઇન્દોરને છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સિટીનો એવોર્ડ મળે છે. ત્યારે અમદાવાદને ઇન્દોરની જેમ હરિયાળુ બનાવવા IIM ઇન્દોર કામ કરશે. ગુજરાત યુનિવર્સિટીના VC એ આજે IIM ઇન્દોર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે પણ IIM ઇન્દોર ઉપયોગી બનશે.
Feb 9,2020, 18:30 PM IST
CAT exam
અમદાવાદ: CATની પરીક્ષા પાસ કરવા માટે 17 લાખની નોકરી છોડી
24 વર્ષના વિશાલ ચિતલાંગ્યાએ 17 લાખના વાર્ષિક પેકેજની જોબ ફક્ત કેટ એક્ઝામ ક્લિયર કરવા માટે છોડી. જેને આ વખતે પ્રથમ પ્રયાસે 99.59 પર્સેન્ટાઈલ સાથે કેટની પરીક્ષા પાસ કરી છે. વિશાલે સી.એ. ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 40મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ મુંબઈની કંપનીમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે 9.5 લાખના પેકેજ સાથે આજથી ત્રણ વર્ષ પહેલા પ્રથમ જોબ શરૂ કરી હતી.
Jan 5,2020, 12:25 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન