અનોખી સિદ્ધિ News

ગુજરાતની વધુ એક સિદ્ધિ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આયોજીત ચેલેન્જમાં પોલીસનો ડંકો
ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ ર૦ર૦ સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ ગુજરાત પોલીસે મેળવી ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એન.સી.આર.બી.ના ૩પમાં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.
Mar 13,2020, 22:21 PM IST
અનોખી સિદ્ધિ: સિવિલ હોસ્પિટલે હાડકાનાં કેન્સરની સચોટ સારવાર બનશે શક્ય
Feb 3,2020, 17:13 PM IST

Trending news