हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
achievement
Achievement News
surat
કચરામાંથી સોનું પેદા કરતી ગુજરાતની મહાનગરપાલિકા! લાખોના રૂપિયા રળતી થઈ
સુરત મહાનગરપાલિકા હર હંમેશ કંઈક નવું કરી પોતે કરોડો રૂપિયાની કમાણી કરતું હોય છે. આ સાથો સાથ અવનવા પ્રોજેક્ટ પણ લાવી સમગ્ર દેશે દુનિયામાં પોતાનું નામ કરતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના નામે વધુ એક પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. સુરત મહાનગરપાલિકા હવે શહેરમાં આવેલા તમામ શાકભાજી માર્કેટને આદર્શ શાકભાજી માર્કેટ બનાવવા જઈ રહી છે. હાલ સુરતની અંદર દસ એવા શાકભાજી માર્કેટ છે, જેની અંદર વેસ્ટ શાકભાજી અને ફળનો સદુપયોગ કરીને ખાતર બનાવવામાં આવે છે. જ્યાં એક તરફ ખાતરની અછત જોવા મળે છે. ત્યારે મહાનગર પાલિકા નવતર પ્રયોગ કરી રોજે હજારો વેસ્ટ શાકભાજી અને ફળથી બેસ્ટ ખાતર બનાવી રહી છે.
Sep 2,2024, 16:07 PM IST
gujarat government
ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ, મળી મોટી સિદ્ધી
Gujarat Government Achievement : ગુજરાતના કલા-કારીગરોના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર, ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના નવા આયામ માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે
Aug 17,2024, 15:05 PM IST
FDI in Gujarat
FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, વિદેશમાંથી આટલા કરોડનું રોકાણ ગુજરાતમાં આવ્યું
FDI Investment : નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતમાં 55 ટકા વધુ FDI પ્રવાહ આવ્યો, નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે $7.3 બિલિયન FDI પ્રાપ્ત કર્યું, ગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું, દેશમાં સૌથી વધુ
Jul 5,2024, 13:46 PM IST
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
Gujarat Government : દાદાની સરકાર રોજ નવી સફળતાના ઝંડા ગાડી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશન મેળવવાની પરંપરા જાળવી છે. નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. સીએમઓ થકી ગુજરાતમાં અદભૂત કામગીરી થઈ રહી છે.
Jul 1,2024, 17:04 PM IST
achievement
ક્રિકેટમાં મહેસાણાનો ડંકો વાગ્યો : 5 નન્હે ક્રિકેટર્સનું BCA અંડર-14 માં સિલેક્શન
Cricket News : મહેસાણાના 5 ખેલાડીને બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 14 ટીમમાં સ્થાન મળ્યું
Jan 20,2024, 11:23 AM IST
achievement
ગુજરાતની ટોચની કંપની ઈન્ટાસે ફાર્મા સેક્ટરમાં કર્યો સૌથી મોટો લાઈસન્સિંગ કરાર
Pharmaceuticals MOU : દેશની અગ્રણી ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ વધુ એક સફળતા મેળવી... હવે કંપનીનો ગ્લોબલ બાયોસિમિલર પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે
Dec 22,2023, 15:24 PM IST
proud of gujarat
ભગવાન કંઈક છીનવી લે, તો કંઈક આપે પણ છે : દિવ્યાંગ કાજલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ રમશે
Special Olympics World Games Berlin 2023 : કાજલ બોળીયાની આઠ વર્ષ ની સખત મહેનત અને હિંમત રંગ લાવી. બોટાદ જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડીની ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમા પસંદગી થતા પરીવાર અને જિલ્લામાં ખુશી છવાઈ
May 26,2023, 15:19 PM IST
Ahmedabad
મન હોય તો માળવે જવાય કહેવત 41 વર્ષીય અમદાવાદી મહિલાએ સાર્થક કરી બતાવી
ટ્રાઇથલોન માટે આકરી તાલીમ લીધાં બાદ પૂર્વી શાહે આખરે નિર્ણાયક ડગ ભર્યું. પોતાનો અનુભવ વર્ણવતા પૂર્વી શાહે જણાવ્યું કે, ‘મેં આયર્નમેન ટ્રાઇથલોન 14:40 કલાકમાં પૂરી કરી હતી.
Dec 8,2021, 23:25 PM IST
achievement
ગુજરાતની વધુ એક સિદ્ધિ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આયોજીત ચેલેન્જમાં પોલીસનો ડંકો
ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ ર૦ર૦ સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ ગુજરાત પોલીસે મેળવી ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એન.સી.આર.બી.ના ૩પમાં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.
Mar 13,2020, 22:21 PM IST
Trending news
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ