हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
News
Road accidents
રોડ અકસ્માતમાં હવે યમરાજથી બચાવશે સરકારની આ ગેમ ચેન્જર સ્કીમ! મફત મળશે બધી સારવાર
Road Accidents Cashless Scheme: 'ગોલ્ડન અવર'માં કેશલેસ ટ્રોમા કેરનો મળશે લાભ. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી અનુરાગ જૈનના જણાવ્યા અનુસાર, ભારતમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. તેને ઘટાડવા માટે સરકાર પીડિતોને તાત્કાલિક સારવારની સુવિધા આપવાનું આયોજન કરી રહી છે.
Dec 5,2023, 15:35 PM IST
Business
પરણેલાં હોવ તો આ સ્કીમ તમારા કામની છે! આખી જિંદગી જલસાથી રહેવું હોય તો જલદી જાણી લો
Atal Pension Yojana: પેન્શન પ્લાનિંગથી કરવુ ખૂબ જ જરૂરી છે. જો તમે પણ પોતાની રિટાયમેન્ટને સુરક્ષિત રાખવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, આ સમાચાર તમારા માટે છે.
Aug 28,2022, 17:41 PM IST
gujarat police
ભાજપનો નવો ઠરાવ: ગુજરાતમાં કોઇ સીગરેટ કે અન્ય નશો કરતા દેખાયા તો પોલીસ પહેલા ભાજપ...
ભારતીય જનતા યુવા મોરચાની “ કમલમ” ખાતે બેઠક મળી હતી. યુવાનો વ્યસનથી દુર રહે તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ સતર્ક રહે તે જરૂરી છે. દરેક ક્ષેત્રનો યુવાન એ પાર્ટીના વિચારો સાથે જોડાય તે દિશામાં યુવા મોરચો કામ કરે અને સક્રિય બને. પાર્ટીના દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચો અગ્રેસર હોય છે. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક થાય છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા અંસખ્ય કાર્યકરોએ બલીદાન આપ્યા છે. યુવા જોડો અભિયાન થકી નવા યુવા મતદારોને ભાજપમાં જોડવાનું કામ યુવા મોરચો હાથ ધરાશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયના જન્મ જંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે.. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોનકલ્વે યોજાશે.
Nov 30,2021, 20:36 PM IST
કંગના રનૌત
યુદ્ધના મેદાનમાં મણિકર્ણિકાએ દોડાવ્યો હતો નકલી ઘોડો, VIDEOએ ખોલી પોલ
ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીનો એક મેકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે
Feb 22,2019, 14:42 PM IST
રણજી ટ્રોફી
Ranji Trophy : વિદર્ભે સતત બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ
વિદર્ભ ફાઇનલમાં સૌરાષ્ટ્રને હરાવીને સતત બીજીવાર રણજી ચેમ્પિયન બની ગયું છે
Feb 7,2019, 14:32 PM IST
સલમાન ખાન
પરિવારની ભૂતપૂર્વ વહુ સાથે અર્જુનના રોમેન્સને બદલો સલમાને લીધો
અર્જુન અને મલાઇકાનં પ્રેમપ્રકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે
Jan 10,2019, 13:04 PM IST
લોકસભા
લોકસભા વેલમાં જઇ હંગામો મચાવનારા સાંસદો હવે સસ્પેન્ડ થશે
લોકસાભા વેલમાં હંગામો મચાવનારા સાંસદોની હવે ખેર નથી. લોકસભામાં શિસ્ત જળવાઇ રહે એ માટે કમિટી દ્વારા આકરો નિર્ણય લેવાયો છે. વેલમાં હંગામો મચાવનારા સાંસદોને હવે સસ્પેન્ડ કરાશે.
Dec 21,2018, 16:02 PM IST
રિલાયન્સ જિયો
Jio ગ્રાહકો માટે બમ્પર ધમાકા, 6 મહિના સુધી ફ્રી મળશે અનલિમિટેડ 4G ડાટા
Jio ગ્રાહકો માટે બમ્પર ધમાકા, 6 મહિના સુધી ફ્રી મળશે અનલિમિટેડ 4G ડાટા
Jul 31,2018, 17:13 PM IST
ભાજપ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે વધુ એક જીત મામલે પીએમ મોદીને ખવડાવ્યો લાડું
મોન્સૂન સત્રમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસની દરખાસ્ત સામે સરકારની જીત માટે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદીય દળે આ બાબતને વિપક્ષની હાર અને સરકારની મોટી જીત ગણાવી હતી અને એનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આપ્યો હતો.
Jul 31,2018, 12:35 PM IST
Pakistan election
પાકિસ્તાન ચૂંટણી : કોઇ વડાપ્રધાન કાર્યકાળ પુરો કરી શક્યા નથી, જાણો રસપ્રદ
પાકિસ્તાનની રાજનીતિ પણ સતત ઉચાટવાળી જ રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી
Jul 26,2018, 12:32 PM IST
જમ્મુ કાશ્મીર
કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર
કૂપવાડામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આતંકી ઠાર કરાયો છે.
Jul 19,2018, 19:03 PM IST
ગ્રેટર નોઇડા
ધારાસભ્યથી લઇને કલેકટરને કરી રજૂઆત પણ છેવટે ન થવાનું જ થયું...
સ્થાનિક લોકોનું કહેવું છે કે બિન અધિકૃત રીતે બની રહેલી આ બિલ્ડીંગ વિરૂધ્ધ કાર્યવાહી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતું અધિકારીઓએ કોઇ દરકાર જ લીધી ન હતી.
Jul 18,2018, 12:10 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ