हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
244/ 7
(73)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan election
Pakistan election News
nawaz sharif government
ઇમરાનની પાર્ટી આગળ, છતાં કેવી રીતે નવાજ શરીફ બનાવશે સરકાર? જનતાને જણાવી ફોર્મૂલા
Pakistan Election: નવાઝે કહ્યું કે આ ચૂંટણીઓમાં પીએમએલ-એન સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દેશને વમળમાંથી બહાર કાઢવો એ આપણી ફરજ છે. અમે પહેલા પણ દેશને મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યો છે. અમે બધા પાર્ટીને આપેલા જનાદેશનું સ્વાગત કરીએ છીએ. ભલે તે અપક્ષ ઉમેદવાર હોય, અમે બધાને સાથે આવવા અને પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપીએ છીએ.
Feb 9,2024, 23:21 PM IST
imran khan
ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, તે ચૂંટણી લડી શકશે નહીં, PAK ચૂંટણી પંચે નામાંકન ફગાવ્યું
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણી લડી શકશે નહીં. પાકિસ્તાન ચૂંટણી પદે તેમની ઉમેદવારી રદ્દ કરી દીધી છે.
Dec 30,2023, 22:21 PM IST
NOOR BUKHARI
Noor Bukhari: અભિનય બાદ હવે આ પાકિસ્તાની હસીનાએ રાજનીતિમાં ઝંપલાવ્યું, ભારે ચર્ચામાં
Noor Bukhari Pakistan Election: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ (પાકિસ્તાન પોલ્સ)ને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. 8મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે તમામ પક્ષોના નેતાઓએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને લોકો પાસે મત માંગવા રેલીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાંથી એક એવા સમાચાર આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં પૂર્વ અભિનેત્રી નૂર બુખારીએ રાજકીય મેદાનમાં આવવાનું નક્કી કર્યું છે. નૂર બુખારીએ પણ પોતાને ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ચાલો જાણીએ કે નૂર બુખારી કોણ છે અને તેમના ચૂંટણી લડવાની આટલી બધી ચર્ચા શા માટે છે?
Dec 29,2023, 17:02 PM IST
hafiz saeed
પાકિસ્તાન ચૂંટણીમાં જોવા મળશે આતંકીઓની દાદાગીરી! ઈમરાન ખાન સામે હાફિઝનો પુત્ર
પાકિસ્તાનમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે. આઠમી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી છે. આ દરમિયાન 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની પાર્ટી પણ ચૂંટણી લડશે.
Dec 25,2023, 22:15 PM IST
momina basit
ઇમરાન ખાને પોતાનાં મંત્રી મંડળમાં આપ્યું સુંદર મંત્રીઓને સ્થાન, જાણો વિગતો
ઇમરાનને તેની પાર્ટીના નેતા જહાગીર તરીન અને ફૈઝલ જાવેદ ખાનનાં ફોલોઅર્સ સૌથી વધારે છે
Aug 4,2018, 22:16 PM IST
Bahawalpur
વૈશ્વિક ફજેતી:પાકિસ્તાન ચૂંટણી પંચે ચિંથરા જેવા કાગળમાં પરિણામ જાહેર કર્યુ
ડોન અખબારના સમાચાર અનુસાર અડિયાલા જેલમાં મળવા આવવાની વાતચીત દરમિયાન પીએમએલ-એનના પૂર્વ પ્રમુખ નવાઝ શરીફે ફૈસલાબાદ, લાહોર અને રાવલપિંડીના ચૂંટણી અંગે શંકા વ્યક્ત કરી
Jul 28,2018, 0:18 AM IST
પાકિસ્તાન ચૂંટણી 2018
પાકિસ્તાન ચૂંટણી 2018 : ઇમરાન ખાન પૂર્ણ બહુમતથી દૂર, ગઠબંધન સરકારના એંધાણ
પાકિસ્તાન ચૂંટણી પંચે શુક્રવારે રાષ્ટ્રીય અને ચાર વિધાનસભાના મોટા ભાગના પરિણામની જાહેરાત કરી દીધી છે. જેમાં ઇમરાન ખાનની પીટીઆઇ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે સરકાર બનાવવા માટે હજુ પણ સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જે જોતાં ગઠબંધન સરકારના એંધાણ દેખાઇ રહ્યા છે. દેશમાં બુધવારે થયેલ મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે મત ગણતરી પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અહીં નોંધનિય છે કે, પીટીઆઇએ સંસદની 269 બેઠકોમાંથી 109 બેઠકો પર જીત મેળવી છે.
Jul 27,2018, 15:05 PM IST
અમેરિકા
પાકિસ્તાનમાં નવી સરકાર બને એ પહેલા અમેરિકાએ પાથરી લાલ જાજમ
વિદેશ વિભાગના પ્રવક્તાએ બતાવ્યું કે અમેરિકા, પાકિસ્તાનના ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે પરિણામના આંકડા જાહેર કરાય એની રાહ જોઇ રહ્યા છીએ.
Jul 27,2018, 11:41 AM IST
Pakistan election
પાકિસ્તાન ચૂંટણી : કોઇ વડાપ્રધાન કાર્યકાળ પુરો કરી શક્યા નથી, જાણો રસપ્રદ
પાકિસ્તાનની રાજનીતિ પણ સતત ઉચાટવાળી જ રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી
Jul 26,2018, 12:32 PM IST
પાકિસ્તાન ચૂંટણી
પાકિસ્તાન ચૂંટણી: મતદાન દરમિયાન હિંસાની દહેશત, 1000 કોફિન તૈયાર કરાયા
પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે સામાન્ય ચૂંટણી યોજાઈ છે. આજે જનતા મતાધિકારનો ઉપયોગ કરી રહી છે.
Jul 25,2018, 11:30 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો