FIFA World Cup 2022 માં ત્રીજો મોટો ઉલટફેર સર્જાયો, મોરક્કોએ બેલ્ઝિયમને 2-0 થી રગદોળ્યું

મોરક્કોની ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં આ ત્રીજી જીત છે. આ પહેલાં મોરક્કો ટીમે વર્ષ 1986 માં પોર્ટુગલને 3-1 થી માત આપી. પછી વર્ષ 1998 માં સ્કોટલેટને 3-0 થી હરાવ્યું હતું. મોરક્કો ટીમ કુલ છ વખત ફીફા વર્લ્ડકપમાં રમી ચૂકી છે. બેલ્ઝિયમ વિરૂદ્ધ મળેલી જીતથી તેમનો આત્મવિશ્વાસ વધી જશે. આ જીત સાથે મોરક્કોને 3 પોઇન્ટ મળ્યા છે. 
 

FIFA World Cup 2022 માં ત્રીજો મોટો ઉલટફેર સર્જાયો, મોરક્કોએ બેલ્ઝિયમને 2-0 થી રગદોળ્યું

Belgium vs Morocco FIFA World Cup 2022: ફીફા વર્લ્ડકપ 2022 માં ફેન્સને દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. મોરક્કોએ બેલ્ઝિયમને 2-0 થી હરાવી દીધું છે. મોરક્કોના પ્લેયર્સે ખૂબ જ શાનદાર ગેમ રમી અને બેલ્ઝિયમને ગોલ કરવાની તક આપી નહી. ફીફા વર્લ્ડકપ 2022 માં આ ત્રીજો મોટો ઉલટફેર છે. આ પહેલાં આર્જેટિનાને સાઉદી અરબને માત આપી છે. તો બીજી તરફ આ વર્લ્ડકપમાં જાપાને જર્મનીને હરાવ્યું હતું. 

મોરક્કોએ જીતી મેચ
ફીફા રેકિંગમાં બેલ્ઝિયમ ટીમ બીજા સ્થાન પર બિરાજમાન છે. જ્યારે મોરક્કોની રેકિંગ 22મી છે. મોરક્કો માટે અબ્દેલહમીદ સાબિરીએ પ્રથમ ગોલ કર્યો. ત્યારબાદ ટીમનો આત્મવિશ્વાસ મજબૂત થઇ ગયો અને ત્યારબાદ જકારિયા અબુખલાલે શાનદાર ગોલ કર્યો. તો બીજી તરફ બેલ્ઝિયમના પ્લેયર્સ ગોલ કરવા માટે તરસતા રહ્યા. 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

પ્રથમ હાફમાં થયો નહી ગોલ
પ્રથમ હાફમાં બંને ટીમો તાફથી કોઇ ગોલ કરી શકી નહી. બેલ્ઝિયમ ટીમે ઘણા એટેક કર્યા, પરંતુ મોરક્કો ટીમના ગોલકીપરે ઘણા બચાવ કર્યા. મોરક્કો માટે હાકિમ જિએચએ હાફટાઇમ થવાના ઠીક પહેલાં ફ્રી-કીક પર ડાયરેક્ટ ગોલ કર્યો, પરંતુ પછી તેને ખારિજ કરવામાં આવ્યો. 

— FIFA World Cup (@FIFAWorldCup) November 27, 2022

મોરક્કોના પ્લેયર્સે બતાવ્યો દમ
બીજા હાફમાં મોરક્કો ટીમ બિલકુલ બદલાયેલી જોવા મળી. 73મી મિનિટમાં મોરક્કો તરફથી અબ્દેલહમીદ સાબિરીએ પહેલો ગોલ કર્યો. પછી ઇંજરી ટાઇમમાં જકારિયા અબુખલાલે ગોલ કરીને મોરક્કોને 2-0 થી બઢત અપાવી દીધી. તો બીજા હાફમાં બેલ્ઝિયમના પ્લેયર્સે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. તે ગોલ કરવા માટે ઝઝૂમતા રહ્યા. 

જીત પહેલાં પ્રાપ્ત કર્યા કુલ 3 પોઇન્ટ
મોરક્કોની ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં આ ત્રીજી જીત છે. આ પહેલાં મોરક્કો ટીમે વર્ષ 1986 માં પોર્ટુગલને 3-1 થી માત આપી. પછી વર્ષ 1998 માં સ્કોટલેટને 3-0 થી હરાવ્યું હતું. મોરક્કો ટીમ કુલ છ વખત ફીફા વર્લ્ડકપમાં રમી ચૂકી છે. બેલ્ઝિયમ વિરૂદ્ધ મળેલી જીતથી તેમનો આત્મવિશ્વાસ વધી જશે. આ જીત સાથે મોરક્કોને 3 પોઇન્ટ મળ્યા છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news