World cup 2019: વિશ્વકપની અત્યાર સુધી 22 મેચ પૂરી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

આઈસીસી વિશ્વકપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 22 મેચ પૂરી થઈ ચુકી છે. 

World cup 2019: વિશ્વકપની અત્યાર સુધી 22 મેચ પૂરી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019 ચાલી રહ્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેચમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ રમશે. આ વખતે વિશ્વ કપમાં ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી. રાઉન્ડ રોબિન ફોર્મેટ બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલ રમશે. ભારતીય ટીમ ચાર મેચોમાં ત્રણ જીત સાથે કુલ સાત પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારતને એક મેચ વરસાદને કારણે રદ્દ પણ થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 8 પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં પ્રથમ સ્થાને છે. 

જુઓ, World Cup 2019નું Points Table

ટીમ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ NRR    
ઓસ્ટ્રેલિયા 5 4 1 0 0 8 0.812    
 
ન્યૂઝીલેન્ડ 4 3 0 0 1 7 2.163    
 
ભારત 4 3 0 0 1 7 1.029    
 
ઈંગ્લેન્ડ 4 3 1 0 0 6 1.557    
 
શ્રીલંકા 5 1 2 0 2 4 -1.778    
 
વેસ્ટ ઈન્ડિઝ 4 1 2 0 1 3 0.666    
 
સાઉથ આફ્રિકા 5 1 3 0 1 3 -0.208    
 
બાંગ્લાદેશ 4 1 2 0 1 3 -0.714    
 
પાકિસ્તાન 5 1 3 0 1 3 -1.933    
 
અફગાનિસ્તાન 4 0 4 0 0 0 -1.638    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news