Rainy Season: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા, મુશ્કેલીમાં મુકાશો
Monsoon: દેશના વિવિધ સ્થળો જે ચોમાસામાં ફરવા લાયક છે ત્યાં પર્યટકો ઉમટી પડે છે. જો કે, અમુક એવા સ્થળો છે જ્યાં વધારે વરસાદ પડે છે અને પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
Trending Photos
Hill Station: હાલ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ત્યારે લોકો આ મોસમમાં ફરવાનું વધારે પસંદ કરે છે. વરસાદ પહેલાં જ લોકો મોનસૂન વેકેશનની તૈયારીમાં લાગી જાય છે. દેશના વિવિધ સ્થળો જે ચોમાસામાં ફરવા લાયક છે ત્યાં પર્યટકો ઉમટી પડે છે. જો કે, અમુક એવા સ્થળો છે જ્યાં વધારે વરસાદ પડે છે અને પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય
Morning Mantra: ઉઠતાવેંત ભૂલ્યા વિના કરો આ 5 કામ,સફળતા તમારા કદમ ચૂમશે, ખૂટશે નહી ધન
આ 5 રાશિના છોકરાઓ તરફ જલદી આકર્ષિત થાય છે છોકરીઓ, લફરાં કરવામાં હોય છે અવલ્લ
ત્યારે આવી જગ્યાએ ફરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને મુંબઈમાં વરસાદના કારણે જાણે અમુક સમય સુધી જીંદગી રોકાઈ જતી હોય તેવી હાલત થઈ જાય છે. લોકો પોતાના ઘરમાં બંધ રહેવા મજબૂર થઈ જાય છે. બહાર પાણી ભરવાના કારણે વાહન વ્યવહારને અસર થાય છે. ત્યારે મુંબઈ સાથે એવા ઘણા સ્થળો છે જ્યાં વરસાદની સિઝનમાં ભૂલથી પણ ફરવા ન જઉં જોઈએ.
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
મુન્નારઃ
કેરળ પ્રાકૃતિક સૌંદર્યના કારણે ખુબ જ પ્રખ્યાત છે. આ રાજ્ય પોતાની સુંદરતાથી સૌ કોઈને પોતાના તરફ ખેંચે છે. ત્યારે વરસાદ પણ સૌથી પહેલાં કેરળમાં જ આવે છે. અને પછી દેશના બીજા ભાગોમાં વરસે છે. કેરળમાં ઘણા ધાર્મિક અને પર્યટન સ્થળ છે. તેમાંથી એક છે મુન્નાર. મુન્નાર ચાની ખેતી માટે પ્રખ્યાત છે. જો કે, વરસાદના દિવસોમાં મુન્નાર જવાનો પ્લાન બિલકુલ ન કરો. કેમ કે, વરસાદમાં તે સુરક્ષિત સ્થળ નથી.
સવાર સવારમાં 30 થી 60 સેકન્ડ કરો આ કામ, થશે આ ફાયદા, બસ આટલું કરો
Tomato: લાલ લાલ ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે દુશ્મન, જાણો ફાયદા અને નુકસાન
કુલ્લૂઃ
હિમાચલ પ્રદેશમાં આવેલું કુલ્લૂ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં લોકો કુલ્લૂ ફરવા માટે આવે છે. જો કે, ચોમાસામાં ત્યાં ભારે વરસાદ પડે છે અને તેથી કુલ્લૂના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. સાથે જ ખતરો વધી જાય છે. એટલા માટે મોન્સૂન વેકેશન માટે કુલ્લૂ ન જઉં જોઈએ.
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
ઉત્તરાખંડઃ
દેવોની ભૂમિ એટલે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં વરસાદની સિઝનમાં ખતરો વધી જાય છે. વરસાદના દિવસોમાં અનેક વિસ્તારોમાં વાદળો ફાટવાની ઘટના સામે આવે છે. અને ત્યાનું જનજીવન પણ ખોરવાય જાય છે. માટે મોન્સૂન વેકેશન માટે ઉત્તરાખંડ બિલકુલ સેફ નથી. જો છતાં પણ તમે ઉત્તરાખંડ જવાનો પ્લાન કરી રહ્યા છો તો પૂરી સુવિધા સાથે જઉં જોઈએ.
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે