हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટૂરિઝમ
ટૂરિઝમ News
Tourism
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસામાં અહીં જવાની ભૂલ ન કરતા, મુશ્કેલીમાં મુકાશો
Monsoon: દેશના વિવિધ સ્થળો જે ચોમાસામાં ફરવા લાયક છે ત્યાં પર્યટકો ઉમટી પડે છે. જો કે, અમુક એવા સ્થળો છે જ્યાં વધારે વરસાદ પડે છે અને પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
Jul 15,2023, 13:48 PM IST
ગોવા
Lockdown બાદ ગોવામાં ફરવાનો પ્લાન છોડી દો, કદાચ તમેને એન્ટ્રીની પરમિશન ન મળે
લોકડાઉન (Lockdown)ની ભારે ટેન્શન બાદ જો તમે ગોવા (Goa) વચ્ચે જઇને ચિલ્લ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કદાચ તેને ડ્રોપ કરવું જ યોગ્ય રહેશે. જી હાં, લોકડાઉન બાદ કદાચ દેશન મોટાભાગના લોકોને ગોવામાં એન્ટ્રીની પરવાનગી ન મળે.
May 14,2020, 18:08 PM IST
statue of unity
Statue of Unity : દેનિક પ્રવાસીઓ બાબતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ રાખી પાછળ
સરદાર સરોવર નર્મદા નિગમ(Sardar Sarovar Narmada Nigam) દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Statue of Unity) જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ છે. જેની સામે અમેરિકાના ન્યૂ યોર્કમાં (New York) આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને (Statue of Liberty) જોવા દરરોજ સરેરાશ 10,000 જેટલા પ્રવાસીઓ જાય છે. આ પ્રવાસન થકી રાજ્ય સરકારને રૂ.85.57 કરોડની આવક થઈ છે.
Dec 6,2019, 20:34 PM IST
ફાઇવ સ્ટાર હોટલ
ગુજરાતમાં 5 સ્ટાર હોટલ્સ કેમ વધી રહી છે? જાણો આ રહ્યા કારણો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોટી-મોટી હોટલ બ્રાંડ્સે પોતાની સ્ટાર કેટેગરીની હોટલ ખોલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2019 દરમિયાન અમદાવાદમાં 100 અને સમગ્ર ગુજરાતમાં 2500 સ્ટાર કેટેગરીના રૂમ વધી જશે. આંતરરાષ્ટ્રીય હોટલ ચેન હિલ્ટને તાજેતરમાં જ અમદાવાદમાં 173 રૂમવાળી ફાઇવ સ્ટાર હોટલ શરૂ કરી છે. મેરિયટ પણ નવી હોટલની સાથે અમદાવાદમાં આવી રહી છે. ફેડરેશન ઓફ હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત (FHRAG) નું કહેવું છે કે આઇટીસી નર્મદા, લીલા પેલેસ પણ આ યાદીમાં સામેલ છે.
Dec 28,2018, 15:43 PM IST
Trending news
property ownership
પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો SC એ શું કહ્યું
new rule
હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ-મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર
Buldhana
HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા!
California Fire
લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ? હસ્તીઓના ઘર જોખમમાં
Morbi Swinging Bridge Accident
મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર; SCમાં કરેલી પિટિશન મામલે મહત્વનો હુકમ
weight gain
Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે
Tirupati Stampede
તિરુપતિ બાલાજી મંદિરમાં કેવી રીતે મચી ભાગદોડ? જાણો કારણ, જેના કારણે 6ના મોત થયા
Coconut Oil
શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું
Mangal Nakshatra Parivartan
મંગળ ગોચરથી 3 રાશિઓની લાગશે લોટરી, ગુરુના નક્ષત્રમાં ગ્રહોના સેનાપતિ કરશે પ્રવેશ
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત