કેમ સુતાની સાથે જ શરૂ થઈ જાય છે નસકોરા? શું આ કોઈ બીમારી છે? જાણો શું કહે છે નિષ્ણાતો

Snoring Problem: મોટાભાગના લોકો એવું માનતા હોય છેકે, ખુબ ઊંઘ આવે અથવા ખુબ થાક લાગ્યો હોય ત્યારે સુતી વખતે નસકોરાનો અવાજ આવે છે. જોકે, વાસ્તવિકતા એનાથી જુદી છે. ખરેખર, સૂતી વખતે નસકોરાં આવવાનું મુખ્ય કારણ શ્વાસની તકલીફ છે.

કેમ સુતાની સાથે જ શરૂ થઈ જાય છે નસકોરા? શું આ કોઈ બીમારી છે? જાણો શું કહે છે નિષ્ણાતો

How to Stop Snoring at Night: નસકોરાની સમસ્યાએ એક કોમન સમસ્યા છે. એક રીતે જોવા જઈએ તો આ કોઈ બીમારી નથી. પણ હાં, આ આગળ જતાં બીમારીના સંકેત જરૂર આપે છે. ઘણાં લોકોને સુતાની સાથે જ નસકોરાનો અવાજ શરૂ થઈ જાય છે. ઘણાં લોકોનો નસકોરાના અવાજ ખુબ મોટેથી આવતો હોય છે. જેને કારણે આવા લોકો ઉપરાંત તેમના પાર્ટનર અને તેમના ઘરના લોકો પણ પરેશાન રહેતા હોય છે. એક સર્વે મુજબ આ દુનિયામાં, 30 થી 60 વર્ષની વયજૂથના લગભગ 44% પુરુષો અને 28% સ્ત્રીઓ પણ નસકોરા બોલાવતા હોવાનું સામે આવ્યું છે. હવે એ પણ જાણીએ કે, આખરે આ નસકોરા કેમ આવે છે. અને આખરે શું છે તેની પાછળના કારણો અને સચોટ ઉપાય.....

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

કેમ આવે છે નસકોરા?
મોટાભાગના લોકો એવું માનતા હોય છેકે, ખુબ ઊંઘ આવે અથવા ખુબ થાક લાગ્યો હોય ત્યારે સુતી વખતે નસકોરાનો અવાજ આવે છે. જોકે, વાસ્તવિકતા એનાથી જુદી છે. ખરેખર, સૂતી વખતે નસકોરાં આવવાનું મુખ્ય કારણ શ્વાસની તકલીફ છે. હા, એવું થાય છે કે જ્યારે ગળાના પાછળનો ભાગ સાંકડો થઈ જાય છે, જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યાએથી પસાર થાય છે, ત્યારે તેની આજુબાજુની પેશીઓ કંપાય છે અને આનાથી નસકોરાનો અવાજ થાય છે અને આના બીજા પણ ઘણા કારણો છે. મેદાસ્વીપણાને લીધે પણ નસકોરા બોલે છે. એ સિવાય પીઠ પર સીધા સુવાથી પણ નસકોરાનો અવાજ આવે છે. 

નસકોરાં દૂર કરવાનો ઉપાયઃ
જોતે મારું વજન વધારે હશે તો નસકરોનાની સમસ્યા થશે. એના માટે તમારે વજન ઘટાડવું જ પડશે. બીજું જો તમે પીઠ પર બળ આપીને સુતા હશો તો પણ નસકોરાનો અવાજ આવશે. તમારે પડખુ ફરીને સુવાની આદત પાડવી પડશે. જાડાપણું નસકોરાં માટે જવાબદાર હોવાથી, જો તમે નસકોરાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો તમારું વજન નિયંત્રિત કરો. ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવન પછી, નસકોરાંની સમસ્યા રાત્રે સૂતી વખતે થાય છે, તેથી વધુ સારું છે કે તમે તેને ટાળો.

મોડે મોડે જાય છે ધ્યાન-
તજજ્ઞોનું એવું પણ માનવું છે કે ઊંઘ સંલગ્ન આ વિકારની સમસ્યા એ છે કે દર્દીનું ધ્યાન તેની તરફ ઘણું મોડું જાય છે. આ વિકારથી પીડિત દર્દી પહેલા સાઈક્યાટ્રિસ્ટ, ત્યારબાદ ન્યૂરોલોજિસ્ટ અને ક્યારેક ક્યારેક કાર્ડિયોલોજિસ્ટ પાસે પણ પહોંચી જાય છે. જ્યારે તેણે સ્લીપ ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે. કેટલાક કેસમાં તો ખુબ મોડું થઈ જાય છે. અનેક વૈશ્વિક અભ્યાસ જણાવે છે કે 80 ટકા દર્દીઓમાં આ સમસ્યાનું નિદાન સુદ્ધા થઈ શકતું નથી. 

આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!

આ ભાગમાં ફેટ વધે તે જોખમી-
તજજ્ઞોનું માનીએ તો વજન વધવું, ગળા પર ફેટનું જમા થવું એ નસકોરા બોલવાનું સૌથી મોટું કારણ છે. આ સ્થિતિમાં દર્દી વાયુમાર્ગ ખોરવાઈ જવાના કારણે ગાઢ ઊંઘ લઈ શકતો નથી. 

આ ઉપરાંત નસકોરાની સમસ્યા સાથે બીજી કેટલી બાબતો પણ સંકળાયેલી છે. જેમકે, જો તમે કોઈ પણ કારણ વગર તમારું વજન વધેલુ મહેસૂસ કરી રહ્યા હોવ કે પછી તમારો મૂડ સ્વીંગ થતો હોય તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા તેનું એક કારણ હોઈ શકે છે. પલ્મોનલોજિસ્ટ અને અન્ય અનેક તજજ્ઞોનું માનવું છે કે સ્લીપ એપનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો કે તેની પાછળ શું કારણ હોઈ શકે છે તે વાત અંગે તજજ્ઞો વહેંચાયેલા છે. કેટલાકનું કહેવું છે કે લોકો વચ્ચે ઊંઘના આ વિકારને લઈને વધતી જાગૃતતા એક કારણ હોઈ શકે છે તો કેટલાકને એવું લાગે છે કે લોકડાઉન દરમિયાન ગતિહીન જીવનશૈલી પણ એક પ્રમુખ કારણ હોઈ શકે છે. 

આ પણ ખાસ વાંચોઃ  પીરિયડમાં કેમ થાય છે વધારે મન? આ સમયે સેક્સ કરાય કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news