Girl Body Part: મહિલાઓના આ 5 બોડી પાર્ટ્સ આપે છે કઈંક એક્સ્ટ્રા પ્લેઝર, શું તમને ખબર છે
Five spots: તમારે એક પત્ની કે ગર્લફ્રેન્ડ છે તો તમારા માટે આ કામના સમાચાર છે. અનેક પુરુષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના કેટલાક ભાગ એવા હોય છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મહિલાઓમાં જબરદસ્ત ઉત્તેજના વ્યાપી જતી હોય છે.
Trending Photos
Relationship tips: જો પુરુષોને મહિલાઓના આ બોડી પાર્ટ્સ અંગે ખબર પડે તો ચોક્કસ તેઓ તેમને કઈંક એક્સ્ટ્રા પ્લેઝર આપી શકશે. અને તેમની સેક્સ લાઈફ પણ સુધરી જશે. મહિલાઓને કોઈ ફરિયાદ રહેશે નહીં. અનેક પુરુષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના કેટલાક ભાગ એવા હોય છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મહિલાઓમાં જબરદસ્ત ઉત્તેજના વ્યાપી જતી હોય છે. જેનાથી તેમને સેક્સ્યુઅલ પ્લેઝર મળતુ હોય છે.
Ajab Gajab: આ પાર્કમાં જવા માટે કાઢી નાખવા પડશે કપડાં, ન્યૂડ થઇને ફરે છે લોકો
અહીં માનતા માંગી ખુલ્લામાં બ્રા લટકાવે છે મહિલાઓ, હવે બની ગયું છે ટુરિસ્ટ પ્લેસ
ગામનું નામ એવું કે લોકોને બોલતા પણ લાગે છે શરમ, લખો તો ફેસબુક પણ કરી દે છે બ્લોક!
કાનમાં કરો પ્રેમભરી વાત
પ્લેઝર આપનારા અંગમાં કાનની પણ ગણતરી થાય છે. તેમના કાનને સહેલાવો. કઈંક ધીમે ધીમે ગુસપુસ કરો કે પછી ઈયરલોબ પર હળવેથી બાઈટ કરશો તો પાર્ટનરનો મૂડ બની જશે.
Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
શું ધરતી પર આવશે આફત? બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણી ધ્રૂજી ઉઠશે લોકો
સેક્સ્યુઅલ રિલેશન માટે કેમ સંકોચ અનુભવે છે સ્ત્રીઓ? આ રીતે દૂર કરો સેક્સ્યુઅલ ડિઝાયર
પગ
બેડ પર જતા પહેલા પાર્ટનરને પગ ધોવા માટે ખાસ રિક્વેસ્ટ કરો. કારણ કે પગ સેક્સી ગણાય છે અને તેને પણ પ્રેમની જરૂર છે. પગના તાળવા પર કિસ કે લિક કરીને તમે પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. શરૂઆત નાની આંગળીથી કરો.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
કોલરબોન
મહિલાઓના કોલરબોન ખુબ સેન્સેટિવ હોય છે. જો તમે તમારી આંગળીઓને યોગ્ય રીતે કોલરબોન પર ફેરવશો તો મહિલાઓને ખુબ સારું ફીલ થશે. કોલરબોનની આસપાસની સ્કીન ખુબ પાતળી હોય છે. આથી સ્પર્શ કરવાથી ખુબ ઉત્તેજનાનું અનુભવ થાય છે.
ફિંગર ટિપ્સ
જીભ બાદ ફિંગર ટિપ્સને શરીરનો સૌથી સેન્સેટિવ પાર્ટ ગણવામાં આવે છે. મહિલાઓના ફિંગરટિપ્સને કિસ કરી શકાય છે કે પછી હળવા હાથે જીભ ફેરવી શકો છો કે હળવી રીતે બાઈટ પણ કરી શકો છો.
રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ
સ્પાઈન
સ્પાઈન અંગે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ મહિલાઓમાં આ જગ્યા ખુબ જ પ્લેઝર આપનારી હોય છે. તેમની સ્પાઈન પર ધીમે રહીને કિસ કરી શકો છો અથવા તો હળવા પ્રેશર સાથે એક આંગળી સ્પાઈન પર નીચે સુધી ફેરવો. તેમને ખુબ જ પ્લેઝર ફીલ થશે.
થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે