નવજાત બાળકોને 6 મહિના સુધી પાણી પીવડાવવું કે નહીં? જાણો હકીકત

Water Consumpation in Babies: ઓછી જાણકારી અથવાતો વર્ષોથી ચાલ્યા આવતા નિયમો પર વિશ્વાસ કરીને લોકો નવજાત બાળકને છઠ્ઠા મહિનાથી પાણી આપવાની ભૂલ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લોકો આ વાતોને લઈને અસમંજસમાં રહે છે કે નવજાત બાળકને 6 મહિના પહેલા પાણી આપવુ જોઈએ કે નહીં.

નવજાત બાળકોને 6 મહિના સુધી પાણી પીવડાવવું કે નહીં? જાણો હકીકત

Parenting Tips: જ્યારે પણ ઘરે નાનું મહેમાન આવે તો દાદી કે નાની અથવા તો વડીલો તેના સ્વાસ્થ્ય માટે સલાહ આપવા લાગે છે. ભારતમાં નાના બાળકની સંભાળ માટે આજે પણ જુના ઉપાયો કરવામાં આવે છે. આ ઉપાયોમાં એક નવજાતને 6 માસ પહેલા પાણી નહીં આપવાના ઉપાયનો પણ સમાવેશ થાય છે.

ઓછી જાણકારી અથવાતો વર્ષોથી ચાલ્યા આવતા નિયમો પર વિશ્વાસ કરીને લોકો નવજાત બાળકને છઠ્ઠા મહિનાથી પાણી આપવાની ભૂલ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લોકો આ વાતોને લઈને અસમંજસમાં રહે છે કે નવજાત બાળકને 6 મહિના પહેલા પાણી આપવુ જોઈએ કે નહીં.

શું તમે પણ આને યોગ્ય નથી માનતા? આ લેખમાં અમે તમને જણાવીશું કે બાળકના જન્મ થયાના 6 મહિના પછી નવજાતને પાણી આપવું કે નહીં. 

6 મહિનાના સુધીના નવજાત બાળકને માતાના દૂધ સિવાય કઈ જ આપવું જોઈએ નહીં. જો નવજાત બાળકોને પાણી આપવામાં આવે તો જેનાથી ઈલેક્ટ્રોલાઈટનું બેલેન્સ બગડવાનું જોખમ છે. આ સ્થિતિમાં શારીરિક તાપમાન ઓછુ થઈ જાય છે. 

માતાનું દૂધ છે સૌથી જરૂરી
WHO પણ એ કહીં ચુક્યું છે કે નવજાતને શરૂઆતના 6 મહિના માત્ર માતાનું દૂધ આપવું જોઈએ. કેમ કે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. માતા દૂધથી પોષણ પણ શારૂ મળે છે. ડોક્ટર્સ પણ પાણીની સાથે ફોર્મૂલા દૂધ નહીં આપવાની સલાહ આપે છે. 

પાણી આપવાનો યોગ્ય સમય
જો તમે શીશુને પાણી આપવા ઈચ્છતા હોવ તો તે માટે યોગ્ય સમયની રાહ જુઓ.  જ્યારે બાળક ઠોસ ખોરાક લેવાનું શરૂ કરી દે ત્યારે બાળકને પાણી આપવું સારૂ રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news