લોકો કેમ આ કંપનીમાં એકવાર નોકરી કરવાનું સપનું જુએ છે, મૃત્યું પછી પણ મળે છે પરિવારને પગાર
જો કામ કરતી વખતે કોઈ કર્મચારીને લાગે છે કે તે અલગ કેબિનમાં સારી રીતે કામ કરી શકે છે, તો તેના માટે ગૂગલે અલગ અલગ થીમ આધારિત કેબિન બનાવી છે, જ્યાં કર્મચારીઓ કામ કરી શકે છે અને રીલેક્સ અનુભવ કરી શકે છે.
Trending Photos
દિક્ષિતા દાનાવાલા: આપે એક વાક્ય સાંભળ્યુ હશે જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી.....મારે તમને કહેવાની જરૂર નથી કે આ વાક્ય શેનું છે પણ જો કોઈ કંપની મૃત્યુ પછી આપનું ધ્યાન રાખે તો. એટલે કે આપને પગાર ચૂકવે તો. આપણે કોઈપણ કંપનીમાં કામ કરીએ છીએ, ત્યારે ઘણી વખત આપણે આપણી મહેનત અને પ્રમાણિકતાના બદલામાં કંપની પાસેથી કેટલીક આશા અપેક્ષાઓ રાખીએ છીએ. કેટલીકવાર એવું બને છે કે કંપની છોડ્યા પછી, કર્મચારીના પરિવારની કાળજી પણ લેવામાં આવતી નથી પણ હુ આપને આજે એક એવી કંપનીની વાત કરી રહ્યાં છીએ જે કર્મચારીના મૃત્યુ પછી પણ તેના પરિવારને સેલેરી ચૂકવે છે. તમને એમ થતું હશે કે કાશ આ કંપનીમાં આપણે જોબ કરતા હોત તો.
આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો: આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા
ગુગલ કંપની જે રાખે છે લોકોનું ખાસ ધ્યાન
હવે આ કંપની કઈ છે એ જાણવાની ઉત્સુકતા તમને હશે. તો હુ આપને એ તો જણાવીશ પણ આ સિવાયના કર્મચારીઓને બીજા કયા લાભ મળે છે તે પણ હુ આપને જણાવીશ. આ કંપની છે. ગુગલ જી હા ...જે પોતાના કર્મચારીઓને સાચવામાં કોઈ કસર છોડતી નથી. ગૂગલમાં જોબ મેળવવી એ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ હોઈ શકે છે પણ એકવાર જોબ મળ્યા પછી તમારા માટે રાહત છે.ગુગલ કંપનીમાં અનેક ફાયદા મળે છે.
આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: આ છે ભારતની Top 10 કોન્ડોમ બ્રાન્ડ્સ, જાણી લેજો તમે ઉપયોગ કરો છે એ સારી છે કે નહીં?
ક્યારે થઈ ગુગલની શરૂઆત
ગૂગલની શરૂઆત 4 સપ્ટેમ્બર, 1998ના રોજ કેલિફોર્નિયામાં થઈ હતી. જેના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિન નામની વ્યક્તિ છે. આ કંપનીની હેડ ઓફિસ અમેરિકામાં છે. મુખ્યત્વે આ કંપની ઓનલાઈન એડવર્ટાઈઝીંગ, ટેકનોલોજી, સર્ચ, સોફ્ટવેર, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, ઈન્ટરનેટ સંબંધિત તમામ સેવાઓ આપવાનુ કામ કરે છે.
આ તો વાત થઈ સેવા આપવાની પણ હવે કર્મચારીને શુ બેનિફટ મળે છે તે પણ જાણો
જો કોઈ કર્મચારી કામ દરમિયાન થાક અનુભવે છે, તો તે થોડો સમય આરામ કરવાની સુવિધા આપે છે આ કંપની...અને એના માટે ગૂગલે ખાસ હેલ્મેટ આકારના સ્લીપ પોર્ટ તૈયાર કર્યા છે. ગુગલની કંપનીમાં કર્મચારીઓને માટે 30 ખાસ રસોઈયા રાખવામાં આવ્યા છે તેમને ત્યા ભોજન પણ પૂરુ પાડવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ગૂગલ તેના કર્મચારીઓના મૃત્યુ પછી પણ તેમની ખૂબ કાળજી રાખે છે. ગૂગલના કોઈપણ કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આગામી 10 વર્ષ સુધી તે કર્મચારીનો અડધો પગાર આપવામાં આવે છે. એટલું જ નહીં, તેમના બાળકોને તેઓ 19 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને $1000 ડોલરની રકમ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગમે તે ગામની છોરી હોય, આ ધાંસૂ આઈડિયાથી તરત જ પટી છોકરી, વિશ્વાસ ન થતો હોય અજમાવો
આ પણ વાંચો: અત્યાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ: ઉનાળાની સિઝન જામે તે પહેલા કંપનીઓએ ACના ભાવ ઘટાડ્યા
આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
જો કામ કરતી વખતે કોઈ કર્મચારીને લાગે છે કે તે અલગ કેબિનમાં સારી રીતે કામ કરી શકે છે, તો તેના માટે ગૂગલે અલગ અલગ થીમ આધારિત કેબિન બનાવી છે, જ્યાં કર્મચારીઓ કામ કરી શકે છે....અને રીલેક્સ અનુભવ કરી શકે છે.
આપણા ભારતમાં કોઈપણ મોટી કંપનીમાં માત્ર મહિલા કર્મચારીઓને બાળક હોય ત્યારે રજા મળે છે, જ્યારે ગુગલમાં કામ કરતા કર્મચારીના ઘરે બાળકનો જન્મ થાય તો માતાને 18 અઠવાડિયાની રજા આપવામાં આવે છે અને પિતાને 6 અઠવાડિયા રજા આપવામાં આવે છે. હવે અમે જે આપને કહીશું એ જાણીને નવાઈ લાગશે પણ એ હકીકત છે કે પણ Google તેના કર્મચારીઓને તેમના પાલતુ પ્રાણીઓને ઓફિસે સાથે લાવવાની પરમિશન આપે છે.
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે