અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ

કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે અમેરિકામા ફસાયેલા ભારતીયને દેશ પરત લાવવા માટે એર ઇન્ડિયા 11થી 19 જુલાઇ વચ્ચે 36 ઉડ્યનો સંચાલિત કરશે. તેન માટે બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ પર 6 જુલાઇ પર રાત્રે 8 વાગ્યાથી થશે. એર ઇન્ડિટાએ ટ્વીટ કરીને અમેરિકાનાં ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાંસિસ્કો જેવા શહેરો માટે ટિકિટ બુકિંગનો સમય પણ જણાવે છે.
અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ

નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે અમેરિકામા ફસાયેલા ભારતીયને દેશ પરત લાવવા માટે એર ઇન્ડિયા 11થી 19 જુલાઇ વચ્ચે 36 ઉડ્યનો સંચાલિત કરશે. તેન માટે બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ પર 6 જુલાઇ પર રાત્રે 8 વાગ્યાથી થશે. એર ઇન્ડિટાએ ટ્વીટ કરીને અમેરિકાનાં ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાંસિસ્કો જેવા શહેરો માટે ટિકિટ બુકિંગનો સમય પણ જણાવે છે.

કોરોના મહામારી દરમિયાન વિદેશથી ભારતીયોને લાવવા માટે વંદે માતરમ મિશનનો ચોથો ફેઝ 3 જુલાઇથી ચાલુ થઇ રહ્યો છે. તેના માટે એર ઇન્ડિયા અને ખાનગી પ્રાઇવેટ કંપનીઓને ઉડ્યન કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આવી ઉડ્યનો માટે ટિકિટ નિશ્ચિત કિંમત લેવામાં આવશે. 

જુનમાં અમેરિકાનાં ટ્રાન્સપોર્ટ વિભાગે ભારત પર આરોપ લગાવ્યો હતો કે, ભેદભાવ અને અડંગેબાજી વાળઉ વર્તન કરી રહ્યા છે. ત્યાર બાદ અમેરિકી ટ્રાન્પોર્ટ વિભાગે ભારતનાં ચાર્ટર ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવા માટેની વાત કરી હતી. સિવિલ એવિએશન મંત્રાલયે કહ્યું હતું કે, તેણે અમેરિકા, ફ્રાંસ અને જર્મની સહિત અને દેશોએ વંદે ભારત મિન હેઠળ યાત્રીઓને એર ઇન્ડિયા દ્વારા લઇ જવા માટેની અપીલ કરી છે. મંત્રાલયે કહ્યું હતું કે, તેઓ આ આગ્રહ અંગે વિચાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news