તામિલનાડુ: નેવેલી લિગ્નાઈટ પ્લાન્ટમાં બોયલર વિસ્ફોટ, 6ના મોત અને 17 લોકો ઘાયલ 

તામિલનાડુ (Tamilnadu) ના નેવેલીમાં નેવેલી લિગ્નાઈટ પ્લાન્ટમાં બોઈલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે પોતાની ફાયર બ્રિગેડ ટીમ છે. હાલાત પર સતત કાબુ મેળવવાની કોશિશ થઈ રહી છે. આ સાથે જ હાલાતની સમીક્ષા કરવા માટે કુડ્ડાલોર જિલ્લા પ્રશાસનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 
તામિલનાડુ: નેવેલી લિગ્નાઈટ પ્લાન્ટમાં બોયલર વિસ્ફોટ, 6ના મોત અને 17 લોકો ઘાયલ 

નવી દિલ્હી: તામિલનાડુ (Tamilnadu) ના નેવેલીમાં નેવેલી લિગ્નાઈટ પ્લાન્ટમાં બોઈલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે પોતાની ફાયર બ્રિગેડ ટીમ છે. હાલાત પર સતત કાબુ મેળવવાની કોશિશ થઈ રહી છે. આ સાથે જ હાલાતની સમીક્ષા કરવા માટે કુડ્ડાલોર જિલ્લા પ્રશાસનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

— ANI (@ANI) July 1, 2020

આ વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં બોયલર વિસ્ફોટના કારણે 6 લોકોના મોત અને 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. આવો જ એક વિસ્ફોટ મે મહિનામાં થયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news