નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનમાં આગ, સદનસીબે જાનહાનિ ટળી

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ચંડીગઢ કોચીવલી  એક્સપ્રેસ ટ્રેનમાં આજે બપોરે એકાએક આગ ભડકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પાવર કારમાં આગ લાગી હતી એ જોત જોતામાં અન્ય ડબ્બાઓમાં પ્રસરી હતી. જોકે સદનસીબે જાનહાનિનો કોઇ બનાવ બન્યો નથી. 
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનમાં આગ, સદનસીબે જાનહાનિ ટળી

નવી દિલ્હી: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ચંડીગઢ કોચીવલી  એક્સપ્રેસ ટ્રેનમાં આજે બપોરે એકાએક આગ ભડકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પાવર કારમાં આગ લાગી હતી એ જોત જોતામાં અન્ય ડબ્બાઓમાં પ્રસરી હતી. જોકે સદનસીબે જાનહાનિનો કોઇ બનાવ બન્યો નથી. 

રેલવે સ્ટેશન પર ઉભી રહેલી આ ટ્રેનના પાવર કારમાંથી એકાએક ધુમાડો ઉઠવો શરૂ થયો હતો અને ગણતરીના સમયમાં આગ પકડી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news