જમ્મુ કાશ્મીર: IEDને ડિફ્યુઝ કરતા સમયે થયો બ્લાસ્ટ, મેજર શહીદ

 Pulwama martyrs જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થનારા 40 જવાનોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનાં પાર્થિવ શરીર પૈતૃક આવાસ પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન પર મંથન કરી રહી છે. 

જમ્મુ કાશ્મીર: IEDને ડિફ્યુઝ કરતા સમયે થયો બ્લાસ્ટ, મેજર શહીદ

જમ્મુ : Pulwama martyrs જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થનારા 40 જવાનોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનાં પાર્થિવ શરીર પૈતૃક આવાસ પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન પર મંથન કરી રહી છે. 

भारत की ये नीति रही है कि हम किसी को छेड़ते नहीं हैं, लेकिन नए भारत को किसी ने छेड़ा तो वो छोड़ता भी नहीं है : पीएम मोदी pic.twitter.com/PGH2qAhPL3

— BJP (@BJP4India) February 16, 2019

LoC નજીક વિસ્ફોટ મેજર શહીદ
જમ્મુ કાશ્મીરનાં રાજોરીમાં શનિવારે બપોરે  એલઓસી નજીક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટનાં સેનાના એક મેજર શહીદ થઇ ચુક્યા છે. વિસ્ફોટ કઇ રીતે થયો, તે અંગે હજી સુધી મહિતી મળી શકી નથી. 
- ગૃહમંત્રી રાજનાથ સિંહને મળવા માટે જમ્મુ કાશ્મીર અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પહોંચ્યા છે. 
- પુલવામા હૂમલામાં શહીદના પરિવારજનોને અમિતાભ બાળકો 2.47 કરોડ રૂપિયા ચુકવશે. તેનાથી દરેક પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. 

દરેક આંસુનો જવાબ લેવામાં આવશે: વડાપ્રધાન મોદી
મહારાષ્ટ્રના ધુલેમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક દેશ હોવાના કારણે કામ અહીંથી જ શરૂ થાય છે. જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, તેમના પરિવારની સાથે અમે હંમેશા ઉભા રહીશું. આ સંયમનો સમય છે, સંવેદનશીલતાનો સમય છે, આ શોકનો સમય છે, પરંતુ દરેક પરિવારને હું વિશ્વાસમાં લેવા માંગુ છું કે દરેક આંસુનો જવાબ લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news