પત્નીને થયો ટીબી તો પતિએ છોડ્યો સાથ, પતિને મુકી દીધો પિયર
વહૂને ટીબી હોવાની જાણ થતા સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકી. પીડિતાના પિતાએ તેના લગ્ન સમયે હેસિયત અનુસાર દહેજ આપ્યું હતું. પરંતુ દીકરીને ક્ષય થયા બાદ તેના સાસરિયા વધુ દહેજની માંગ કરવા લાગ્યા. 3 વર્ષથી યુવતી પિયરમાં જ રહે છે.
Trending Photos
Uttar Pradesh news: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં લગ્નના સંબંધોને લાંછન લગાવે તેવી ઘટના સામે આવી છે. પીલીભીતનો એક નિષ્ઠુર પતિ તેની ટીબીગ્રસ્ત પત્નીનો ઈલાજ કરાવવાના બદલે પિયર મુકી આવ્યો. રાજ્ય મહિલા આયોગના આદેશ પર શાહજહાંપુરના સિંધૌલી પોલીસ સ્ટેશન હેઠળ આ ફરિયાદ ડુંગરૌચીના શંભૂ દયાલે લખાવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 14 વર્ષ પહેલા તેણે પોતાની પુત્રી સોની દેવીના લગ્ન આ જ પોલીસ સ્ટેશન વિસ્તારના બિહારીપુરના રાજૂ સાથે કર્યા હતા. પરંતુ પુત્રીને ક્ષય થતા પતિએ તેનો સાથ છોડી દીધો અને પિયરમાં મુકી ગયો.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
વહૂને ટીબી હોવાની જાણ થતા સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકી. પીડિતાના પિતાએ તેના લગ્ન સમયે હેસિયત અનુસાર દહેજ આપ્યું હતું. પરંતુ દીકરીને ક્ષય થયા બાદ તેના સાસરિયા વધુ દહેજની માંગ કરવા લાગ્યા. 3 વર્ષથી યુવતી પિયરમાં જ રહે છે. સાસરિયાના લોકો તેને લઈ જવા રાજી નથી કે ઈલાજ પણ નથી કરાવી રહ્યા. જ્યારે પિતા ખૂબ જ ગરીબ હોવાથી તે પુત્રીની સારવાર કરવામાં અસમર્થ છે.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
સોની દેવીના પતિ સાથે અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તેમણે કોઈ જ જવાબ ન આપ્યો કે ન તો ઈલાજ માટે મદદ કરી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજ્ય મહિલા આયોગના આદેશ પર પ્રાથમિક ફરિયાદ લેવામાં આવી છે. તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે