हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Women Commission
Women commission News
husband
પત્નીને થયો ટીબી તો પતિએ છોડ્યો સાથ, પતિને મુકી દીધો પિયર
વહૂને ટીબી હોવાની જાણ થતા સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકી. પીડિતાના પિતાએ તેના લગ્ન સમયે હેસિયત અનુસાર દહેજ આપ્યું હતું. પરંતુ દીકરીને ક્ષય થયા બાદ તેના સાસરિયા વધુ દહેજની માંગ કરવા લાગ્યા. 3 વર્ષથી યુવતી પિયરમાં જ રહે છે.
Mar 11,2023, 21:38 PM IST
Viral Video
સોશિયલ મીડિયા પર મહિલાએ પુત્ર સાથે કર્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતા નોંધાઈ FIR
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે એક મહિલાએ બેશરમીની મર્યાદા પાર કરી દીધી છે. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં મહિલા તેના પોતાના 10 થી 12 વર્ષના પુત્ર સાથે અશ્લીલ ડાન્સ તેમજ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે
Jul 20,2021, 15:24 PM IST
Bhuj
કપડા ઉતારીને માસિક ચેક કરવાનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો
ભૂજની સહજાનંદ ગર્લ્સ ઈન્ટસ્ટીટ્યૂટનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ તપાસ માટે ભૂજ પહોંચી છે. રાજ્ય મહિલા આયોગની ટીમની તપાસમાં ઘટના બની હોવાનો ખુલાસો થયો હતો. ઘટનાની તપાસ માટે ડીવાયએસપીના નેજા હેઠળ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેવા આરોપીઓની ધરપકડ થઈ શકે છે. જો કે ટ્રસ્ટીઓને ફરિયાદમાંથી બાકાત રાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ હવે નરમ વલણ અપનાવ્યું છે. જો કે પોલીસ અને મહિલા આયોગ સતત કાર્યવાહી કરી રહ્યું છે.
Feb 16,2020, 12:25 PM IST
Bhuj
ભૂજમાં માસિક ધર્મને મામલે કપડા ઉતારવાની ઘટનામાં મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા
ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મને લઈને સામે આવેલા વિવાદ બાદ ટ્રસ્ટીઓએ તાકીદની બેઠક બોલાવી છે. ટ્રસ્ટની તપાસ દરમિયાન પ્રિન્સિપાલે આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું છે. બેઠકમાં આ મામલે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. સાથે વાલીઓને સંતોષ થાય તે રીતે પગલાં ભરવામાં આવશે. જવાબદાર વ્યક્તિને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, આ મામલે મહિલા આયોગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા પોલીસ વડા પાસે પણ જવાબ માગ્યો છે.
Feb 14,2020, 14:05 PM IST
Women Commission
દીકરીઓની સુરક્ષા માટે મહિલા આયોગનું ‘કવચ’, જુઓ સમગ્ર અહેવાલ
આજે રાજ્યમાં અને દેશભરમાં જે રીતે મહિલાઓ અને બાળકીઓ અત્યાચાર અને દુષ્કર્મ નો ભોગ બની રહી છે તેને લઇ રાજ્ય સરકાર ખુબજ ચિંતિત છે અને આવી ઘટનાઓ ટાળવા મહિલાઓ અને બાળકીઓને સ્વરક્ષણ ની તાલીમ આપવા રાજ્ય મહિલા આયોગે એક નવતર અભિગમ નાં ભાગ રૂપે કવચ પ્રોગ્રામ શરુ કર્યો છે.
Dec 22,2019, 11:45 AM IST
Trending news
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં