વારાણસીમાં PM મોદીના નામાંકનમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી સિતારાઓ થશે સામેલ, જુઓ યાદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની સંસદીય સીટ વારાણસીથી લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારીપત્ર ભરશે. તેઓ સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરવાના છે. આ નામાંકન પ્રક્રિયામાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જેમાં ભાજપ શાસિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હશે. 
વારાણસીમાં PM મોદીના નામાંકનમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી સિતારાઓ થશે સામેલ, જુઓ યાદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની સંસદીય સીટ વારાણસીથી લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારીપત્ર ભરશે. તેઓ સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરવાના છે. આ નામાંકન પ્રક્રિયામાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જેમાં ભાજપ શાસિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હશે. 

આ લોકો હશે સામેલ...

1. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

2. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ

3. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર

4. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

5. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ

6. એલજેપીના ચીફ રામ વિલાસ પાસવાન

7. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ

8. રક્ષા મંત્રી નિર્મલા સીતારમન

9. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ

જુઓ LIVE TV

10. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

11. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ

12. ભાજપના નેતા અને અભિનેત્રી હેમા માલિની

13. ભાજપના નેતા અને અભિનેત્રી જયા પ્રદા

14. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી

15. ભાજપના નેતા અને અભિનેતા રવિ કિશન

16. ભાજપના નેતા અને ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news