LIVE: કોરોના વિરૂદ્ધ પ્રકાશ, 9 મિનિટમાં દરેક ભારતીયએ રચ્યો ઇતિહાસ, દુનિયાને બતાવી 'રોશની'

કોરોના વાયરસ વિરૂદ્ધ આખા દેશે એકજુટ થઇને પ્રકાશ પર્વ ઉજવ્યો. પીએમ મોદીની અપીલ પર એકજુટ થઇને દેશે સાબિત કરી દીધું કે કોરોના વિરૂદ્ધ હિંદુસ્તાન પુરી તાકાત સાથે લડશે.

LIVE: કોરોના વિરૂદ્ધ પ્રકાશ, 9 મિનિટમાં દરેક ભારતીયએ રચ્યો ઇતિહાસ, દુનિયાને બતાવી 'રોશની'

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરૂદ્ધ આખા દેશે એકજુટ થઇને પ્રકાશ પર્વ ઉજવ્યો. પીએમ મોદીની અપીલ પર એકજુટ થઇને દેશે સાબિત કરી દીધું કે કોરોના વિરૂદ્ધ હિંદુસ્તાન પુરી તાકાત સાથે લડશે. દેશના આ સંકલ્પથી આપણી સેવામાં 24 કલાક, સાત દિવસ લાગેલા કોરોના ફાયટર્સને આત્મવિશ્વાસ લાખો ગણો વધી ગયો. 

Live Updates- 

- પીએઅ મોદીએ પોતાના ઘરે જ કોરોના વાયરસ વિરૂદ્ધ મહાયુદ્ધમાં દીપ પ્રજ્જવલિત કર્યા અને એકજુટતાનો સંકલ્પ લીધો. 

— Narendra Modi (@narendramodi) April 5, 2020

- ગૃહ મંત્રી અમિત શાહે દિવા પ્રગટાવ્યા. આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કોરોના વિરૂધ જંગમાં દિવા પ્રગટાવ્યા. 

प्रधानमंत्री @narendramodi जी के आवाहन पर आज रात 9 बजे, नई दिल्ली के अपने आवास की लाइट बंद कर दीये जलाये।

COVID-19 के विरुद्ध इस लड़ाई में पूरा देश @narendramodi जी के साथ कंधे से कंधा मिलाकर खड़ा है। #9pm9minute pic.twitter.com/QUlknqZtQy

— Amit Shah (@AmitShah) April 5, 2020

— Yogi Adityanath (@myogiadityanath) April 5, 2020

-  તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્વશેખર રાવે પણ કેન્ડલ સળગાવી પીએમ મોદીની અપીલને સમર્થન કર્યું. 

— Rajnath Singh (@rajnathsingh) April 5, 2020

-  કોરોના વિરૂદ્ધ એકજુટ થયું ભારત, પ્રકાશ પર્વથી જગમગી ઉઠ્યો દેશ
rao

-  પીએમ મોદીની અપીલ પર હિંદુસ્તાને કર્યો કોરોના વિરૂદ્ધ જંગનો એલાન

- કોરોના વિરૂદ્ધ જાપાનમાં પ્રગટાવ્યા દીવા, થોડીવાર પછી 130 કરોડ હિંદુસ્તાની લોકો લેશે એકજુટતાનો સંકલ્પ

- કોરોના વિરૂદ્ધ એકજુટ થયું ભારત, પ્રકાશથી આખો દેશ જગમગી ઉઠ્યો, કોરોના વિરૂદ્ધ જંગમાં ફિલ્મ અને રમત ગમત જગતની હસ્તીઓએ પણ પીએમ મોદીની અપીલનું સમર્થન કર્યું અને પ્રકાશ પર્વમાં લીધો ભાગ. 

- અભિનેતા અક્ષય કુમારે કંઇક આ રીતે પ્રકાશ પર્વમાં ભાગ લીધો. તેમણે ટ્વિટ કરીને લખ્યું 'આપણે સાથે મળીને કોરોના વાયરસ વિરૂધ્ધ લડાઇ જીતીશું. ઘરમાં રહો સુરક્ષિત રહો. 

— Akshay Kumar (@akshaykumar) April 5, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news