કેમ અને કેવી રીતે બૂથ પર ચઢી ગઇ કાર, જેને જોઇને થંભી જાય છે ગાડીઓના પૈડા
રસ્તા પર ગાડી ચલાવતી વખતે નાનકડી ચૂક અથવા બેદરકારી એક સારી રોડ ટ્રિપને અકસ્માતમાં બદલી શકે છે. અકસ્માત બાદ લોકો એકઠા કરી શકે છે અને કહે છે..
Trending Photos
કરણ મિશ્રા/જબલપુર: રસ્તા પર ગાડી ચલાવતી વખતે નાનકડી ચૂક અથવા બેદરકારી એક સારી રોડ ટ્રિપને અકસ્માતમાં બદલી શકે છે. અકસ્માત બાદ લોકો એકઠા કરી શકે છે અને કહે છે.. 'હે ભગવાન ખૂબ ખરાબ થયું! જો આમ કર્યું હોત અથવા તેમ કર્યું તો અકસ્માત ન થાય.' જવા દો હકિકત એ ચે કે રોડ સેક્ટી કાયદાની વાત તો આપણે બધા કરીએ છીએ. પરંતુ પોતે સેફ થઇને કેટલી ચલાવીએ છીએ આ પ્રશ્ન પોતાને પૂછવો યોગ્ય રહેશે.
આમ એટલા માટ કારણ કે બેદરકારી વર્તનાર વ્યક્તિ પોતે રોડ અકસ્માતનો શિકાર થાય છે. આ વાતનો એહસાસ જબલપુર ટ્રાફિક પોલીસે અનોખીએ રીતે મુહિમ ચલાવી છે. જ્યાં NH-7 નાગપુર ઇલાહાબાદ હાઇવે પર એક એક્સીડેંટલ વાહનને એક બૂથ ઉપર રાખવામાં આવ્યું છે જે પહેલાં તો કોઇને પણ અચંબિત કરી દે છે પરંતુ જ્યારે લોકોની નજર બૂથ પર લખેલી લાઇન પર જાય છે તો કંઇક શિખામણ મળે છે. શિખામણ એ છે કે જો ગાડી ચલાવી રહ્યા છો તો ધીમે ચલાવો અને સુરક્ષિત થવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન જરૂર કરો.
જો કોઇપણ જબલપુરને અડીને આવેલા NH-7 પરથી પસાર થાય અને એક બૂથની અકસ્માતની હાલતમાં ગાડી જોવા મળે તો હેરાન થઇ ગયા. બધાના મગજમાં એ વાત આવીક એ આખરે આટલી ભારે બૂથ પર કેવી રીતે પહોંચી?
જોકે જબલપુર ટ્રાફિક પોલીસે રોડ સેફ્ટી માટે લોકોને જાગૃત કરવા માટે એક અનોખો પ્રયોગ કરી રોડ દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત કારને હાઇવેના કિનારે બૂથ ઉપર રાખવામાં આવી છે, જે દર્શાવે છે કે જો તમે સુરક્ષિત થઇને વાહન નહી ચલાવે તો કંઇક આ આવો જ અકસ્માત તમારી સાથે થઇ શકે છે.
આ મોડલ અને નજારાને જોઇને પગપાળા જતા લોકો પણ થોડીવાર માટે અટકી જાય છે. પહેલાં તો વિચારે છે અને પછી જ્યારે સમજે છે કે આ મોડલ છે તો પછી અહીં સેલ્ફી લઇને પોતાના કેમેરામાં સેવ કરી લે છે. લોકોનું માનવું છે કે NH-7 અવાર નવાર રોડ અકસ્માત થતા રહે છે. એવામાં ટ્રાફિક પોલીસનો આ પ્રયત્ન એકદમ સારો છે, કારણ કે લોકો ડરીને જરૂર ઉભા રહે છે, પરંતુ જ્યારે પછી સમજ પણ પડે છે કે આ જનહિત સાથે જોડાયેલ એક જન જાગૃ મોડલ છે, તો ચોક્કસ શિખામણ લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે