Elephant Emotional Video: મહાવતના મોત પર અંતિમ દર્શન માટે પહોંચ્યો હાથી, ભાવુક થઈ રડવા લાગ્યો

મનુષ્યમની જેમ પ્રાણી પર ઇમોશનલ હોય છે. કોઈ પ્રિયજનના ગયાનું દુખ આપણે થાય એટલું પ્રાણીને પણ થતું હોય છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Elephant Emotional Video: મહાવતના મોત પર અંતિમ દર્શન માટે પહોંચ્યો હાથી, ભાવુક થઈ રડવા લાગ્યો

નવી દિલ્હીઃ Elephant Emotional Video: જાનવર પણ આપણી જેમ સેન્સેટિવ હોય છે. કોઈના નિધનનું દુખ તેને પણ એટલું થાય છે જેટલું આપણે. આવો એક ઇમોશનલ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. 

વીડિયો એટલો ખાસ છે કે તેને જોઈને તમે પણ હાથીના ફેન થઈ જશો. સાથે ભાવુક પણ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક હાથી ચાલીને આવી રહ્યો છે. ત્યાં ઘણા લોકો ભેગા થયા હોય છે. 

Corona: દેશમાં નવા કેસમાં 68 ટકાનો ઘટાડો, રિકવરી રેટમાં વધારોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

લોકો વચ્ચેથી ચાલતો હાથી આગળ જઈને રોકાય જાય છે, જ્યાં તેના મહાવતને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. 

— Nandagopal Rajan (@nandu79) June 3, 2021

થોડા સમય સુધી હાથી મહાવતને જુએ છે. ત્યારબાદ તેને સૂંઢથી અડે છે. મહાવતના મૃત્યુથી દુખી હાથી રડવા લાગે છે. આ સીન લોકોને ખુબ ભાવુક કરી દે છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયોને લાઇક અને શેર કરી રહ્યાં છે. સાથે કોમેન્ટ કરી ઇમોશનલ નોટ લખી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news