મેષ (અલઈ)
|
- મનની શાંતિ જોખમાય
- સંધ્યા સમયે આપને સારા સમાચાર મળે.
- જે આપનો મૂડમાં લાવી દેશે.
- પ્રેમી પાત્રો માટે આજનો દિવસ આનંદપૂર્ણ વીતે
|
વૃષભ (બવઉ)
|
- કુટુંબ કલહના યોગ સર્જાયા છે, સાવચેત રહેજો
- પત્નીની અચાનક બિમારીના સમાચાર મળે
- સૂર્યદેવનું બળ આપને મળી રહેશે
- તેમનો મંત્રજાપ કરજો સમય સાથ આપશે
|
મિથુન (કછઘ)
|
- આરોગ્યને હાનિ જોઈ રહ્યો છું
- પરિવારમાં આજે તણાવની સ્થિતિ પણ સર્જાઈ શકે
- ગુરૂગ્રહ આજે આપની મદદે આવશે
- આપને દુષ્પરિણામનો સામનો નહીં કરવો પડે
|
કર્ક (ડહ)
|
- આજે પરિવારના વડીલ સાથે વાદવિવાદ ન કરવો
- પૈસો આરોગ્ય પાછળ ખર્ચાઈ શકે છે
- ઘરમાં ધાર્યા કરતા વધુ ખર્ચ પણ થાય
- દિવસની પૂર્ણાહુતિ લાભ સાથે થશે
|
સિંહ (મટ)
|
- પ્રેમસાગર ઘણો ઊંડો અગાધ છે
- અહીં આવેશની સાથે સાથે શાણપણ પણ જોઈશે
- ઘરમાં તકરાર ન થાય તેની સાવધાની રાખવી
- આજે શુક્રદેવ આપની મદદે આવશે અને પરિસ્થિતિ થાળે પાડશે
|
કન્યા (પઠણ)
|
- પ્રતિપક્ષ તરફથી સહકાર સારો મળે
- પતિ-પત્ની આજે એક મનના રહી કાર્ય પાર પાડો
- મુસાફરીની શક્યતા વર્તાય છે
- આ મુસાફરી આનંદથી ભરપૂર હોઈ શકે છે
|
તુલા (રત)
|
- ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય
- ભાઈ-ભાંડુના કાર્યમાં વ્યસ્તતા રહે
- દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલા સૌને લાભ
|
વૃશ્ચિક (નય)
|
- ધન લાભ થશે
- સ્થાનાંતરની શક્યતા પૂર્ણ ઘડાઈ ચૂકી છે
- યુવામિત્રો આપ પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાવ છો પણ ચેતવું આવશ્યક છે
- જો પરણિત હોવ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે
|
ધન (ભધફઢ)
|
- જીવનસાથીની બિમારીથી સાચવવું
- જનનાંગોની બિમારીથી વિશેષ સાચવવું
- વેપારી મિત્રોને નિરસતા રહે
- નોકરી કરતા જાતકોને સાનુકૂળતા રહે
|
મકર (ખજ)
|
- લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે સાનુકૂળતા
- ભાગીદારી પેઢી માટે લાભપ્રદ દિવસ
- જીવનસાથી દ્વારા સહકાર
- આરોગ્ય જાળવજો
|
કુંભ (ગશષસ)
|
- નોકરીના સ્થાનમાં કોઈ ઉગ્ર વિવાદ ન થાય તે જોવુ
- જો બઢતીની વાતો ચર્ચાતી હોય તો આજે જોર પકડે
- સંધ્યા સમયે વિશેષ સાવધાની રાખવી પડશે
- આજે સૂર્યદેવ તમારી મદદે આવશે તેમનો મંત્રજાપ કરજો
|
મીન (દચઝથ)
|
- આજે ભાગ્યનો સાથ મળશે
- દિવસ દરમિયાન કોઈ ફરિયાદ નહીં હોય
- આપ હૃદયમાં જાત જાતના સમીકરણો ગોઠવશો
- પણ, આજનો દિવસ સરળતાથી પસાર થશે
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે