રાશિફળ 20 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો સાવધાન, આર્થિક નુકસાનના યોગ, અતિગંડ યોગમાં શું કરવું તે જાણો

રાશિફળ 20 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો સાવધાન, આર્થિક નુકસાનના યોગ, અતિગંડ યોગમાં શું કરવું તે જાણો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?

  • જો મિથુન રાશિનું પ્રિયપાત્ર હોય તો...
  • સંબંધો નિભાવવા આ રાશિના જાતક માટે પડકાર છે
  • ખૂબ ઝડપથી સંબંધો બદલી શકે છે.
  • તેને શાંતિથી સાંભળવો.
  • વેપાર-રોજગારની વાતો કરવી.
  • કપડાની ભેટસોગાદ આપવી.

તારીખ

20 સપ્ટેમ્બર, 2018 ગુરૂવાર

માસ

ભાદરવા સુદ એકાદશી

નક્ષત્ર

ઉત્તરાષાઢા

યોગ

અતિગંડ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)

  1. અતિગંડ યોગ છે અને એકાદશી પણ છે
  2. પરિવર્તીની એકાદશી છે
  3. ચૈતન્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે
  4. વિષ્ણુ કે કૃષ્ણ આરાધના શાસ્ત્રોક્ત વચન છે
  5. શ્રીસૂક્તનો પાઠ કરી શ્રીયંત્રનું પૂજન કરવું

રાશિ ભવિષ્ય (20-9-2018)

મેષ (અલઈ)

  • પુસ્તકો સાથે સુમેળ વધે
  • ઊચ્ચ પદાધીકારીની મુલાકાત થાય
  • ધાર્મિક સ્થાનની મુલાકાત થાય
  • માનસિક ઉદ્વેગથી બચવું

વૃષભ (બવઉ)

  • જીવનસાથી સાથે મનદુઃખ થઈ શકે
  • દાઝવાથી અને ઈલેક્ટ્રીકથી સંભાળવું
  • ઈલેક્ટ્રોનિક ઉપકર ખોટકાઈ શકે
  • વાણીથી લાભ થઈ શકે

મિથુન (કછઘ)

  • સંબંધોમાં બદલાવ આવી શકે
  • આર્થિક નુકશાન થઈ શકે
  • માતાનું આરોગ્ય જાળવવું
  • પુરુષોત્તમની ઉપાસના કરજો

કર્ક (ડહ)

  • મનનો માનેલો મળી જાય
  • લેખન શક્તિ ખીલી ઊઠે
  • વિદ્યાર્થી મિત્રો માટે ગણિતનો વિષય મજબૂત થાય
  • દાક્તરી કાર્ય સાથે સંકળાયેલાને લાભ

સિંહ (મટ)

  • જમીન ક્ષેત્રે સંકળાયેલાએ સચેત રહેવું
  • અચાનક કોઈ સોદો કરવો નહીં
  • નોકરીમાં ફેરફાર થઈ શકે
  • આરોગ્ય નબળું રહી શકે છે

કન્યા (પઠણ)

  • સંતાનનું આરોગ્ય જાળવવું
  • નવજાત શિશુ હોય તો પેટની તકલીફથી સચેત
  • કોર્ટ કચેરીમાં મુદત લઈ લેવી
  • ગણેશજીની પૂજા કરવી

તુલા (રત)

  • લાભ ગેરલાભમાં પલટાઈ શકે છે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • હૃદયમાં બેચેની અનુભવાય
  • વેપારી મિત્રોએ સંયમ રાખવો

વૃશ્ચિક (નય)

  • અચાનક મુસાફરી થઈ શકે છે
  • ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય
  • વ્યવસ્થાપક તરીકે ઉમદા કાર્ય થાય
  • નોકરીની સારી તક મળે

ધન (ભધફઢ)

  • પ્રિયપાત્ર ગુસ્સો કરે
  • આપની ઉપર અધિકાર જમાવે
  • ભાષા ઉપર સંયમ રાખજો
  • મસાલેદાર ભોજન જમવાની ઇચ્છા થાય

મકર (ખજ)

  • મુસાફરીનો યોગ છે
  • સુખચેનથી દિવસ વીતે
  • ધનલાભ પણ થઈ શકે
  • પરિવાર સહભાગી થાય

કુંભ (ગશષસ)

  • નોકરી છોડવાનો વિચાર આવે
  • નાનાભાઈ બહેનનું આરોગ્ય જાળવવું
  • પરદેશના યોગ પણ નિર્માયા છે
  • દિવસ શાંતિથી પસાર કરવો

મીન (દચઝથ)

  • સાળા કે સાળી સાથે ચર્ચા થઈ શકે
  • પેટની બિમારીથી સાવધાન
  • જેમણે મદદ કરી હોય તે હક જતાવે
  • વડીલો સાથે વિનયથી વર્તવું

 

  • જીવનસંદેશ – સંસ્થાને વફાદાર રહેવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news