રાશિફળ 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને મોડી સાંજે ધનલાભના યોગ, પ્રિય પાત્રને રિઝવવા કરો આ કામ
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
જય ગજાનન અને જયશ્રી કૃષ્ણ
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
- જો વૃષભ રાશિનું પ્રિયપાત્ર હોય તો...
- તેનું હિત જોખમાય તેવી વાત ન કરવી
- નવાં કપડાં કે જ્વેલરીની ભેટ આપવી
- ફિલ્મ જોવા લઈ જવું.
- વિષ્ણુ ભગવાનના મંદિરે લઈ જવું
- ખૂબ સિફતથી તેઓ પોતાનું હિત સાધી લે છે
તારીખ |
19 સપ્ટેમ્બર, 2018 બુધવાર |
માસ |
ભાદરવા સુદ દશમ |
નક્ષત્ર |
પૂર્વાષાઢા |
યોગ |
શોભન |
ચંદ્ર રાશી |
ધન (ભ,ધ,ફ,ઢ), સાંજે પ.22 કલાકે મકરમાં (ખ,જ) |
- ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી
- આજે રવિયોગ અહોરાત્ર છે
- ગણપતિ દાદાને ધરો અર્પણ કરવી
- ગાયને લીલો ઘાસચારો નીરવો
- મગનું દાન પણ કરી શકાય
- બાળકોને પુસ્તકો દાનમાં આપી શકાય
રાશિ ભવિષ્ય (19-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – ઇચ્છાનો ક્યારેય ત્યાગ ન કરશો
- અમાસ શું છે...
- અમાસ શા માટે ભારે
- ચંદ્ર જીવતો રાખજો... સફળતા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે