આવી રહ્યું છે 'ગદર પાર્ટ-2' અહમદ પટેલના પુત્રએ હીરોઈનને કહ્યું વિલ યૂ મેરી મી..! અભિનેત્રીએ કહ્યું ડાર્લિંગ લવ યૂ!

કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું થયું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી....

આવી રહ્યું છે 'ગદર પાર્ટ-2' અહમદ પટેલના પુત્રએ હીરોઈનને કહ્યું વિલ યૂ મેરી મી..! અભિનેત્રીએ કહ્યું ડાર્લિંગ લવ યૂ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ જાણીતી ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ અને ધરમ પાપા પુતરનું ગદર પાર્ટ-2 આવી રહ્યું છે. હાલ અમિષા પટેલ ખુબ જ ચર્ચામાં છે. પણ તેનું કારણ કંઈક અલગ છે. કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું હુડ ઉપડ્યું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી....

No description available.

 

 

— Mumtaz Patel (@mumtazpatels) December 30, 2021

No description available.

જાણીતી ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ અને ધરમ પાજી પુતરનું ગદર પાર્ટ-2 આવી રહ્યું છે. હાલ અમિષા પટેલ ખુબ જ ચર્ચામાં છે. પણ તેનું કારણ કંઈક અલગ છે. કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું હુડ ઉપડ્યું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી....

No description available.

 

No description available.

ફૈઝલ પટેલે દુનિયાની સામે અમિષા પટેલ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. અને અભિનેત્રી પણ જાણે એ જ વાતની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે પણ આઈ લવ યૂ ડાર્લિંગ લખીને આ વાતનો જવાબ આપ્યો. જોકે, પછી અચાનક શું થયું કે, ફૈઝલ પટેલે તરત જ આ ટ્વીટ ડિલીટ કરી દીધું. પણ એ પહેલાં તો આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે વહેતો થઈ ગયો અને મચી ગઈ 'ગદર'

No description available.

જોકે, આ ટ્વીટ બાદ મામલો ચર્ચામાં આવતા આ ટ્ટવીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ફૈઝલના આ પ્રકારના ટ્વીટને કારણે અવાક રહી ગયા હતાં. જોકે, આ મામલો તેમને વ્યકિતગત હોવાથી કોઈ મગનું નામ મરી પાળવા તૈયાર થતું નથી. હવે આ પ્રેમકહાની આગળ વધે છેકે, કેમ? ગદર ફિલ્મ પહેલાં જ ફૈઝલ અને અમિષાના ટ્વીટે હાલ તો સોશિયલ મીડિયા પર મચાવી દીધી છે ગદર!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news