અમરેલીઃ રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઇક ઝાડ સાથે અથડાતા બે યુવકોના મોત

બે યુવકોના મોત થતા દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. 

 અમરેલીઃ રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઇક ઝાડ સાથે અથડાતા બે યુવકોના મોત

અમરેલીઃ અમરેલીના રાજુલા-સાવરકુંડલા રોડ પર અકસ્માતમાં બે યુવાનોનાં મોત થયા છે. નચિકેતા સ્કૂલ પાસે બાઈકચાલક વૃક્ષ સાથે અથડાતા માથામાં ગંભીર ઉજા થતા બે યુવાનના મોત થયા છે. દિવાળીના દિવસે બે યુવાનના ઘટના સ્થળે જ મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક બન્ને યુવાન માંડરડી ગામના છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news