Gujarat Weather: આજે ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશ વેરશે વરસાદ, કયા જનમનું વેર વાળવા બેઠા છે વરુણ દેવ?
Gujarat Weather: મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત છે.
કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી
આજે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
તાપી, નવસારી, વલસાડ, સુરતમાં પડી શકે છે વરસાદ
Trending Photos
Gujarat Weather Updates: એક તરફ હાલ ઉનાળો એક પ્રકારે પોતાની હાઈપ પર છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી રહ્યાં છે. એવા સમયે ફરી એકવાર કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકોને કદાચ આ આગાહી એકાદ બે ડિગ્રી ગરમીથી રાહત આપનારી હોઈ શકે. પણ જગતનો તાત એટલેકે, ખેડૂતો માટે આ કમોસમી વરસાદની આગાહી છાતીના પાટિયા બેસાડી દે તેવી હોય છે. કારણકે, ખેડૂતોની આખાય વર્ષની મહેનત પર આકાશથી મુસીબત રૂપી પાણી ફરી વળે છે.
આ પણ ખાસ વાંચોઃ કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરી છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે વીજળી પડવાની પણ ત્રણ ઘટનાઓ બની જેમાં 3 લોકોના મોત થયા છે... તો અન્ય એકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે.
આ પણ ખાસ વાંચોઃ ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે
આ પણ ખાસ વાંચોઃ લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
ઉલ્લેખનીય છે કે ચાલુવર્ષે ઉનાળાની ઋતુમાં ત્રીજી વખત હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત છે. ખાસ કરીને અન્ય પાકોની સાથો સાથ કેરીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ
જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ-
ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
આ પણ ખાસ વાંચોઃ પૈસા આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, કાસ્ટિંગ ડિરેક્ટર ત્યાં ગ્રાહકોને મોકલતી
આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે