વડોદરા : 22 વર્ષના હોકી પ્લેયરે મિત્રના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી

વડોદરામાં યુવાન હોકી પ્લેયરે (Hocky Player) ગળે ફાંસો ખાઇ આપઘાત (suicide) કર્યો છે. 22 વર્ષના હોકી પ્લેયર વિવેક પાંડેએ માંજલપુરમાં મિત્રનાં ઘરે પંખે લટકી આત્મહત્યા કરી લીધી છે. જોકે, યુવાનનાં આપઘાત કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. વડોદરા પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.
વડોદરા : 22 વર્ષના હોકી પ્લેયરે મિત્રના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં યુવાન હોકી પ્લેયરે (Hocky Player) ગળે ફાંસો ખાઇ આપઘાત (suicide) કર્યો છે. 22 વર્ષના હોકી પ્લેયર વિવેક પાંડેએ માંજલપુરમાં મિત્રનાં ઘરે પંખે લટકી આત્મહત્યા કરી લીધી છે. જોકે, યુવાનનાં આપઘાત કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. વડોદરા પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news