હોંગકોંગમાં લૂંટાયો સુરતનો હીરાનો વેપારી, 7લાખ 40 હજાર ડોલરની લૂંટ સીસીટીવીમાં થઇ કેદ
હોંગકોંગમાં સુરતના હીરાનાં કર્મચારીઓ લૂંટાયા છે. લૂંટારાઓ દ્વારા 7 લાખ 40 હજાર ડોલરના કોચા ચેકની લૂંટ ચલાવામાં આવી છે.
- સુરતની ડાયમંડ કંપનીના કર્મચારીઓ લૂંટાયા
- રોકડા સાથે જવેલરીની લૂંટની પણ ચર્ચા
- લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
Trending Photos
સુરત: હોંગકોંગમાં સુરતના હીરાનાં કર્મચારીઓ લૂંટાયા છે. લૂંટારાઓ દ્વારા 7 લાખ 40 હજાર ડોલરના કોચા ચેકની લૂંટ તથા રોકડ સાથે જ્વેલરીની લૂંટ પણ ચલાવામાં આવી છે. લૂંટ કરીને લૂટારાઓ ફરાર થઇ ગયા છે. એચ. કે. ઇમ્પેક્ષના બે કર્મચારીઓ પાસેથી લૂંટ કરાઇ હતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પગલે હોંગકોંગ પોલીસે ઘટનાની જાણ કરાતા સીસીટીવી ફૂટેડના આધારે તપાસ શરૂ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે