રાજકોટ: બ્યુટી પાર્લરના ક્લાસમાં યુવતીને બંધાયો શારીરિક સંબંધ, ત્યાર બાદ આવ્યું ચોંકાવનારૂ પરિણામ

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ધીમે ધીમે ઉંચે ચડતો જાય છે. શહેરના એ ડિવીઝન પોલીસ મથક એક ફરિયાદ નોંધાઇ છે. ભાવનગર પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હો્ટેલમાં રહી બ્યુટીપાર્લરના ક્લા કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેણી બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના ક્લાસમાં જતી હતી. તે સમયે દીપક નામના એક છોકરાના સંપર્કમાં આવી હતી. અહીં મોબાઇલ નંબરની અદલા બદલી થઇ હતી. બાદમાં મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ બંન્ને એકબીજાને મળવા લાગ્યા હતા.
રાજકોટ: બ્યુટી પાર્લરના ક્લાસમાં યુવતીને બંધાયો શારીરિક સંબંધ, ત્યાર બાદ આવ્યું ચોંકાવનારૂ પરિણામ

રાજકોટ : શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ધીમે ધીમે ઉંચે ચડતો જાય છે. શહેરના એ ડિવીઝન પોલીસ મથક એક ફરિયાદ નોંધાઇ છે. ભાવનગર પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હો્ટેલમાં રહી બ્યુટીપાર્લરના ક્લા કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેણી બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના ક્લાસમાં જતી હતી. તે સમયે દીપક નામના એક છોકરાના સંપર્કમાં આવી હતી. અહીં મોબાઇલ નંબરની અદલા બદલી થઇ હતી. બાદમાં મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ બંન્ને એકબીજાને મળવા લાગ્યા હતા.

મુલાકાત દરમિયાન દિપકે કહ્યું કે, મારા લગ્ન થઇ ગયા હતા, પણ હું તારી સાથે લગ્ન કરીશ. ત્યાર બાદ બંન્ને અવાર નવાર મળતા રહેતા હતા. 2019ના માર્ચ મહિનામાં પહેલી વખત દિપક તેને હોટલમાં લઇ ગયો હતો. અહીં ના પાડી હોવા છતા લગ્ન કરી લેવાની વાત કરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ અલગ અલગ હોટલમાં લઇ જઇને મારી મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. 

જાન્યુઆરી 2020 માં મને ગર્ભ રહી જતા મે તેને વાત કરી હતી. થોડા સમયમાં જ લગ્ન કરી લઇશું. ત્યાર બાદ તેણે ફોન બંધ કરી નવો મોબાઇલ મને આપ્યો તેમાં અમે વાત કરતા હતા. તે સમયે પણ દીપકે થોડા દિવસોમાં લગ્ન કરી લેવાની વાત કરી હતી. જો કે ડોક્ટરને દેખાડતા 6 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. પરિવારને ખબર પડી જતા મને કાઢી મુકી હતી. ત્યારથી હું અલગ અલગ જગ્યાએ રહું છું. આ મામલે યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચી છે અને યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news