हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુવાન મહિલા
યુવાન મહિલા News
Young man
નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો,વિધર્મી યુવતી સાથે હતું ચક્કર
નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા.
Sep 5,2020, 22:15 PM IST
Rajkot
રાજકોટ:બ્યુટી પાર્લરના ક્લાસમાં યુવતીને બંધાયો શારીરિક સંબંધ, આવ્યો ચોંકાવનારો વળાંક
શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ધીમે ધીમે ઉંચે ચડતો જાય છે. શહેરના એ ડિવીઝન પોલીસ મથક એક ફરિયાદ નોંધાઇ છે. ભાવનગર પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હો્ટેલમાં રહી બ્યુટીપાર્લરના ક્લા કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેણી બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના ક્લાસમાં જતી હતી. તે સમયે દીપક નામના એક છોકરાના સંપર્કમાં આવી હતી. અહીં મોબાઇલ નંબરની અદલા બદલી થઇ હતી. બાદમાં મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ મેસેજથી વાતચીત થઇ હતી. ત્યાર બાદ બંન્ને એકબીજાને મળવા લાગ્યા હતા.
Aug 25,2020, 18:56 PM IST
rape of a young woman
હત્યાકેસમાં સંડોવાયેલ સગીરાની મેડિકલ તપાસમાં બળાત્કાર થયાનું સામે આવ્યું અને પોલીસે.
સામાન્ય રીતે બળાત્કારની ફરિયાદ ભોગ બનનાર જાહેર કરે ત્યાર બાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. પરંતુ ઈસનપુર પોલીસે હત્યાના ગુનામાં અટકાયત કરેલી સગીરાના મેડીકલ રિપોર્ટમાં તે ગર્ભવતી હોવાનુ સામે આવતા પોલીસે વધુ એક ગુનો નોંધી બળાત્કારના ગુનામાં આરોપી યુવતીના પ્રેમીની પણ ધરપકડ કરી છે. 11 જુલાઈના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક યુવકને છરીના ઘા મારી લુંટ માટે હત્યા કરવાનો બનાવ બન્યો હતો.
Jul 16,2020, 23:16 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત