LIVE VIDEO: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, રૂમમાંથી વિદેશી શરાબ અને બાઇટિંગ મળ્યા

વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.  34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા.

LIVE VIDEO: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, રૂમમાંથી વિદેશી શરાબ અને બાઇટિંગ મળ્યા

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડતા દારૂની મહેફીલ માનતા ત્રણ વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. હોસ્ટેલના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માનતા રંગે હાથ ઝડપાયા હતા. 

રૂમમાંથી વિદેશી શરાબ ભરેલા ગ્લાસ તેમજ બાઇટિંગ પણ મળી આવ્યા છે. જોકે ત્રણ વિદ્યાર્થીઓ રૂમ છોડી નાસી છૂટ્યા છે. બીજી બાજુ હોસ્ટેલમાં સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠ્યા છે. બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ  અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 15, 2023

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. 34 નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. 

ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news