સસરા વહુને કહેતા- 'મારો છોકરો ના બોલાવે તો શું થયું હું બોલાવું છું ને; તું મારું ધ્યાન રાખ, હું તારું ધ્યાન રાખીશ'

માવતરને ત્યાં નવ માસથી રહેતી પરિણીતાની ફરિયાદ : પતિ કહેતો, 'તું તો મને ગમતી જ ન હતી, આ તો મારા પપ્પાને તૂ ગમી ગઈ છે એટલે તને ઘરમાં રાખી છે અને તારી સાથે લગ્ન કર્યાં છે.'

સસરા વહુને કહેતા- 'મારો છોકરો ના બોલાવે તો શું થયું હું બોલાવું છું ને; તું મારું ધ્યાન રાખ, હું તારું ધ્યાન રાખીશ'

ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાતા સભ્ય સમાજમાં ઘણીવાર એવા એવા કિસ્સાઓ બનતા હોય છેકે, જેનો વિચાર કરતા જ તમારું મગજ ચકરાઈ જાય. તમે જે વિષયનો ક્યારેય વિચાર શુદ્ધા પણ ન કર્યો હોય એવી ઘટનાઓ સામે આવી જતી હોય છે. કંઈક આવી જ ઘટના રંગીલા રાજકોટમાં બની છે. જેણે ફરી એકવાર સંબંધોને લાંચ્છ લગાવ્યું છે. સસરા અને વહુના સંબંધોની પરિભાષા જ આ ઘટનાએ બદલી નાંખી છે. જ્યાં ખુદ સસરા એટલેકે, ઘરના મોઢી જ ઘરની પુત્રવધુ એટલેકે, પોતાના પુત્રની વહુ પર નજર બગાડીને બેઠાં હતાં.

આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો

સસરા કહેતાં, 'તને મારો દીકરો ભલે ના બોલાવે, હું તો બોલાવું જ છું ને...' જ્યારે તેનો પતિ કહેતો કે, 'તું તો મને ગમતી જ ન હતી, આ તો મારા પપ્પાને તૂ ગમી ગઈ છે એટલે તને ઘરમાં રાખી છે અને તારી સાથે લગ્ન કર્યાં છે.' માવતરને ત્યાં નવ માસથી રહેતી પરિણીતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી સંભળાવીને આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસેની સોસાયટીમાં રહેતા માવતરને ત્યાં છેલ્લા નવ માસથી રહેતી રોશનીની ઉંમર હાલ માત્ર 25 વર્ષની જ છે. થોડા સમય પહેલાં જ રોશનીના લગ્ન થયા છે. વિનય સાથે લગ્ન બાદ તેના જીવનમાં જાણેકે, ભૂકંપ આવી ગયો. આ છોકરી જે પહેલાં હસતી રમતી હતી સાવ બદલાઈ ગઈ. તેના સસરા દિનેશભાઈ અને સાસુનુ નામ રામબેન છે. જેઓ હાલ જૂનાગઢ રહે છે. તેમની વિરુદ્ધમાં માનસિક અને શારીરિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

પોલીસ ફરિયાદમાં રોશનીએ જણાવ્યું છેકે, તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. ૨૦૨૨માં લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ સાથે અવારનવાર ઝગડાઓ થતા હતા. પતિએ અન્ય મહિલા સાથેના સંબંધની જાણ કર્યા બાદ કહ્યું કે એ તો રહેશે જ, તારે રહેવું હોઇ તો રહે, મારે તો તારી સાથે લગ્ન જ કરવાના હતા, તું તો મને ગમતી જ નથી, આ તો મારા બાપના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે, તારી પાસે ઘરનું કામ કરાવવા માટે જ લગ્ન કર્યા છે, અમે તને કામવાળી તરીકે જ લાવ્યા છીએ. મારા બાપાને તારે સાચવવાના.

સાસુને આ વાત જણાવતા તેણે પણ કહ્યું કે તારે જ ઘરનું બધુ કામ કરવું પડશે. સ્ત્રીઓને પુરૂષો સામે કાંઇ બોલાય નહીં. તેનો પતિ ફોટોશૂટની કામ કરતો હતો. જેથી રાત્રે ઘરે મોડેથી આવતો. જે બાબતે સસરા કહેતા કે મારો દિકરો ભલે ના બોલાવે, હું તો બોલાવું છું ને. એને એનું તાન કરવા દેવાનું. તારે મારું ધ્યાન રાખવાનું હું તારું ધ્યાન રાખીશ. આ વાત સાંભળી સસરાની નિયતમાં ખોટ હોય એવું લાગતા તેની સામે જતી નહીં. આમ છતા સસરા ત્રણેય ટાઇમ જમવાનું બનાવવાનું અને ટાઇમે ઉઠવાનું કહી માનસિક રીતે ત્રાસ આપતા. અવારનવાર સસરાં કોઈકને કોઈક કામના બહાને મને અવાજ મારીને બોલાવતા. અને મારી સામે જોયા કરતા....

આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચોઃ  સ્પર્મ કાઉન્ટ ઘટી જાય તો શું કરવું? સ્પર્મ પતલું થઈ જાય તો તકલીફ પડે? જાણો ઈલાજ
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત

પતિ સરકારી નોકરીની તૈયારી કરતો હોવાથી સસરા કહેતા કે વિનયને બે-ત્રણ મહિનામાં સરકારી નોકરી મળે તો ભલે નહીંતર તમે તમારૂ કરી ખાવ. આ રીતે પતિ સાથે ઝગડાઓ કરાવતા. આઠેક માસ પહેલા ઝગડો થતા સાસુએ બધા ઘરેણા લઇ લીધા હતા. તેને પહેરેલ કપડે કાઢી મુકી હતી. સમાધાન માટે તેના પિતાએ બોલાવતા પતિ આવ્યો ન હતો. સસરાએ કહ્યું કે, જે છું એ હું જ છું. હું મારા દિકરાની જવાબદારી નહીં લઉં, તમારી દિકરીને મારી સાથે મોકલવી હોય તો મોકલો. હું તમારી છોકરીને સંભાળી લઈશ. તેમ કહી ઝગડો કર્યો હતો. હવે તેના સાસરિયાઓ સમાધાન કરવા માંગતા ન હોવાથી કંટાળીને ફરિયાદ નોંધાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news