Breaking News: અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાને 'દાદા' એ આપી મોટી દિવાળી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની ૪ મહાનગરપાલિકાઓ અને ૪ નગરપાલિકાને દિવાળી ભેટ. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ કુલ ૫૦૨ કામો માટે કુલ ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી...બદલાઈ જશે રાજ્યના ચારેય મોટા શહેરોની સકલ...

Trending news