Gujarat Election Results 2022: ગુજરાતની દરેક સીટનું પરિણામ જાહેર, જાણો તમામ 182 સીટો પર કોણ જીત્યું

Gujarat Vidhansabha Chutani Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ 156 સીટો જીતીને સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી વધુ સીટ મળી છે. કોંગ્રેસ માત્ર 17 સીટ જીતી છે. જ્યારે આમ આદમી પાર્ટીની સત્તામાં 5 સીટ આપી છે. 

Gujarat Election Results 2022: ગુજરાતની દરેક સીટનું પરિણામ જાહેર, જાણો તમામ 182 સીટો પર કોણ જીત્યું

અમદાવાદઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જીતનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 સીટો જીતીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 સીટ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ આ રેકોર્ડ તોડી દીધો છે. ગુજરાતમાં તમામ સીટોના પરિણામો સામે આવી ગયા છે. રાજ્ય વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 17 સીટો આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી છે. જ્યારે અપક્ષના ખાતામાં ચાર સીટ આવી છે. જુઓ ગુજરાતની 182 સીટો પર કોણ જીત્યું છે. 

ક્રમ જિલ્લાનું નામ બેઠકનું નામ વિજેતા ઉમેદવારના નામ
1 કચ્છ અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા(ભાજપ) જીત્યા
2 કચ્છ માંડવી અનિરુદ્ધ દવે(ભાજપ) જીત્યા
3 કચ્છ ભુજ કેશવલાલ પટેલ(ભાજપ) જીત્યા
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા(ભાજપ) જીત્યા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી(ભાજપ) જીત્યા
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા(ભાજપ) જીત્યા
7 બનાસકાંઠા વાવ ગેનીબેન ઠાકોર(કોંગ્રેસ) જીત્યા
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી(ભાજપ) જીત્યા
9 બનાસકાંઠા ધાનેરા માવજી દેસાઈ(અન્ય) જીત્યા
10 બનાસકાંઠા દાંતા(ST) કાંતિભાઈ ખરાડી(કોંગ્રેસ) જીત્યા
11 બનાસકાંઠા વડગામ(SC) જિજ્ઞેશ મેવાણી(કોંગ્રેસ) જીત્યા
12 બનાસકાંઠા પાલનપુર અનિકેતભાઈ ઠાકર(ભાજપ) જીત્યા
13 બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી(ભાજપ) જીત્યા
14 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ(ભાજપ) જીત્યા
15 બનાસકાંઠા કાંકરેજ અમૃતભાઈ ઠાકોર(કોંગ્રેસ) જીત્યા
16 પાટણ રાધનપુર લવિંગજી ઠાકોર(ભાજપ) જીત
17 પાટણ ચાણસમા દિનેશ ઠાકોર (કોંગ્રેસ) જીત
18 પાટણ પાટણ ડૉ. કિરીટકુમાર પટેલ(કોંગ્રેસ) જીત્યા
19 પાટણ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત(ભાજપ) જીત્યા
20 મહેસાણા ખેરાલુ મુકેશભાઈ એમ. દેસાઈ(કોંગ્રેસ) જીત
21 મહેસાણા ઊંઝા કિરીટ પટેલ(ભાજપ) જીત્યા
22 મહેસાણા વિસનગર ઋષિકેશ પટેલ(ભાજપ) જીત્યા
23 મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર(ભાજપ) જીત્યા
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી(ભાજપ) જીત્યા
25 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ(ભાજપ) જીત
26 મહેસાણા વિજાપુર ડૉ. સી. જે. ચાવડા(કોંગ્રેસ) જીત
27 સાબરકાંઠા હિંમતનગર કમલેશકુમાર પટેલ(કોંગ્રેસ) જીત
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા(ભાજપ) જીત્યા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) ડૉ. તુષાર ચૌધરી(કોંગ્રેસ) જીત્યા
30 સાબરકાંઠા પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર(ભાજપ) જીત્યા
31 અરવલ્લી ભિલોડા પી. સી. બરંડા(ભાજપ) જીત્યા
32 અરવલ્લી મોડાસા ભીખુભાઈ પરમાર(ભાજપ) જીત્યા
33 અરવલ્લી બાયડ ધવલસિંહ ઝાલા(અન્ય) જીત્યા
34 ગાંધીનગર દહેગામ બલરાજસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર(ભાજપ) જીત્યા
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ રીટાબેન પટેલ(ભાજપ) જીત્યા
37 ગાંધીનગર માણસા જયંતી પટેલ(ભાજપ) જીત્યા
38 ગાંધીનગર કલોલ બકાજી ઠાકોર(ભાજપ) જીત્યા
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ(ભાજપ) જીત્યા
40 અમદાવાદ સાણંદ કનુભાઈ પટેલ(ભાજપ) જીત્યા
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ(ભાજપ) જીત્યા
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર(ભાજપ) જીત્યા
43 અમદાવાદ વટવા બાબૂસિંહ જાદવ(ભાજપ) જીત્યા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ(ભાજપ) જીત્યા
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ(ભાજપ) જીત્યા
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ(ભાજપ) જીત્યા
47 અમદાવાદ નરોડા ડૉ. પાયલ કુકરાણી(ભાજપ) જીત્યા
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા(ભાજપ) જીત્યા
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ(ભાજપ) જીત્યા
50 અમદાવાદ અમરાઈવાડી ડૉ. હસમુખ પટેલ(ભાજપ) જીત્યા
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન(ભાજપ) જીત્યા
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા(કોંગ્રેસ) જીત્યા
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ(ભાજપ) જીત્યા
54 અમદાવાદ દાણીલીમડા (SC) શૈલેષ પરમાર(કોંગ્રેસ) જીત્યા
55 અમદાવાદ સાબરમતી ડૉ. હર્ષદ પટેલ(ભાજપ) જીત્યા
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા(ભાજપ) દર્શના વાઘેલા (ભાજપ) જીત
       
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ(ભાજપ) જીત્યા
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી(ભાજપ) જીત્યા
59 અમદાવાદ ધંધુકા કાળુ ડાભી(ભાજપ) જીત્યા
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પરષોત્તમ પરમાર(ભાજપ) જીત્યા
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા(ભાજપ) જીત્યા
62 સુરેન્દ્રનગર વઢવાણ જગદીશ મકવાણા(ભાજપ) જીત્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ(ભાજપ) જીત્યા
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા(ભાજપ) જીત્યા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા(ભાજપ) જીત્યા
66 મોરબી ટંકારા દુર્લભજી દેથરિયા(ભાજપ) જીત્યા
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી(ભાજપ) જીત્યા
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ(ભાજપ) જીત્યા
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડૉ. દર્શિતા શાહ(ભાજપ) જીત્યા
70 રાજકોટ રાજકોટ સાઉથ  રમેશ ટિલાળા (ભાજપ) જીત
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC)  ભાનુબેન બાબરિયા (ભાજપ) જીત
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા(ભાજપ) જીત્યા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા(ભાજપ) જીત્યા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા(ભાજપ) જીત્યા
75 રાજકોટ ધોરાજી મહેન્દ્ર પાડલિયા(ભાજપ) જીત્યા
76 જામનગર કાલાવાડ(SC)  મેઘજી ચાવડા (ભાજપ) જીત
77 જામનગર જામનગર રૂરલ  રાઘવજી પટેલ (ભાજપ) જીત
78 જામનગર જામનગર નોર્થ  રીવાબા જાડેજા (ભાજપ) જીત
79 જામનગર જામનગર સાઉથ  દિવ્યેશ અકબરી (ભાજપ) જીત
80 જામનગર જામજોધપુર હેમંત ખવા(આપ) જીત્યા
81 દ્વારકા ખંભાળિયા મૂળુ બેરા(ભાજપ) જીત્યા
82 દ્વારકા દ્વારકા પબુભા માણેક(ભાજપ) જીત્યા
83 પોરબંદર પોરબંદર અર્જુન મોઢવાડિયા(કોંગ્રેસ) જીત્યા
84 પોરબંદર કુતિયાણા કાંધલ જાડેજા(અન્ય) જીત્યા
85 જૂનાગઢ માણાવદર અરવિંદ લાડાણી(કોંગ્રેસ) જીત્યા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડિયા(ભાજપ) જીત્યા
87 જૂનાગઢ વિસાવદર ભુપતભાઈ ભાયાણી(આપ) જીત્યા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ(ભાજપ) જીત્યા
89 જૂનાગઢ માંગરોળ ભગવાનજી કરગઠિયા(ભાજપ) જીત્યા
90 ગીર સોમનાથ સોમનાથ વિમલ ચુડાસમા(કોંગ્રેસ) જીત્યા
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ(ભાજપ) જીત્યા
92 ગીર સોમનાથ કોડીનાર(SC)  ડો. પદ્યુમન વાજા (ભાજપ) જીત
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ(ભાજપ) જીત્યા
94 અમરેલી ધારી જે. વી. કાકડિયા(ભાજપ) જીત્યા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરિયા(ભાજપ) જીત્યા
96 અમરેલી લાઠી જનક તળાવિયા(ભાજપ) જીત
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા(ભાજપ) જીત્યા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી(ભાજપ) જીત
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ(ભાજપ) જીત
100 ભાવનગર તળાજા ગૌતમ ચૌહાણ(ભાજપ) જીત
101 ભાવનગર ગારિયાધાર સુધીર વાઘાણી(આપ) જીત્યા
102 ભાવનગર પાલિતાણા ભીખા બારૈયા(ભાજપ) જીત
103 ભાવનગર ભાવનગર રૂરલ  પરષોત્તમ સોલંકી (ભાજપ) જીત્યા
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ  સેજલ પંડ્યા (ભાજપ) જીત
105 ભાવનગર ભાવનગર વેસ્ટ  જીતુ વાઘાણી (ભાજપ) જીત
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા(ભાજપ) જીત્યા
107 બોટાદ બોટાદ ઉમેશ મકવાણા (આપ) જીત
108 આણંદ ખંભાત ચિરાગ પટેલ(કોંગ્રેસ) જીત
109 આણંદ બોરસદ રમણભાઈ સોલંકી(ભાજપ) જીત
110 આણંદ આંકલાવ અમિત ચાવડા(કોંગ્રેસ) જીત્યા
111 આણંદ ઉમરેઠ ગોવિંદ પરમાર(ભાજપ) જીત
112 આણંદ આણંદ યોગેશ પટેલ(ભાજપ) જીત
113 આણંદ પેટલાદ કમલેશ પટેલ(ભાજપ) જીત્યા
114 આણંદ સોજીત્રા વિપુલ પટેલ(ભાજપ) આગળ
115 ખેડા માતર કલ્પેશ પરમાર(ભાજપ) જીત્યા
116 ખેડા નડિયાદ પંકજ દેસાઈ(ભાજપ) જીત્યા
117 ખેડા મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
118 ખેડા મહુધા સંજયસિંહ મહિડા(ભાજપ) જીત્યા
119 ખેડા ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર(ભાજપ) જીત
120 ખેડા કપડવંજ રાજેશકુમાર ઝાલા(ભાજપ) જીત્યા
121 ખેડા બાલાસિનોર માનસિંહ ચૌહાણ(ભાજપ) જીત્યા
122 મહીસાગર લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ (કોંગ્રેસ) જીત્યા
123 મહીસાગર સંતરામપુર(ST)  ડો. કુબેર ડિંડોર (ભાજપ) જીત્યા
124 પંચમહાલ શહેરા જેઠાભાઈ આહિર(ભાજપ) જીત્યા
125 પંચમહાલ મોરવાહડફ(ST) નિમિષા સુથાર (ભાજપ) જીત્યા
126 પંચમહાલ ગોધરા સી. કે. રાઉલજી(ભાજપ) જીત્યા
127 પંચમહાલ કલોલ બકાજી ઠાકોર (ભાજપ) જીત
128 પંચમહાલ હાલોલ જયદ્રથસિંહ પરમાર (ભાજપ) જીત
129 દાહોદ ફતેપુરા(ST) રમેશ કટારા(ભાજપ) જીત
130 દાહોદ ઝાલોદ(ST) મહેશ ભૂરિયા(ભાજપ) જીત
131 દાહોદ લીમખેડા(ST) શૈલેષ ભાભોર(ભાજપ) જીત
132 દાહોદ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી(ભાજપ) જીત્યા
133 દાહોદ ગરબાડા(ST) મહેન્દ્ર ભાભોર(ભાજપ) આગળ
134 દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ(ભાજપ) જીત
135 વડોદરા સાવલી કેતન ઇનામદાર(ભાજપ) જીત્યા
136 વડોદરા વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા(અન્ય) જીત્યા
137 વડોદરા ડભોઈ શૈલેષ મહેતા(ભાજપ) જીત્યા
138 વડોદરા વડોદરા સિટી (SC)  મનીષા વકીલ (ભાજપ) જીત્યા
139 વડોદરા સયાજીગંજ કેયૂર રોકડિયા(ભાજપ) જીત્યા
140 વડોદરા અકોટા ચૈતન્ય દેસાઈ(ભાજપ) જીત્યા
141 વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લ(ભાજપ) જીત્યા
142 વડોદરા માંજલપુર યોગેશ પટેલ(ભાજપ) જીત્યા
143 વડોદરા પાદરા ચૈતન્ય ઝાલા(ભાજપ) જીત્યા
144 વડોદરા કરજણ અક્ષય પટેલ(ભાજપ) જીત્યા
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST)  રાજેન્દ્ર સિંહ રાઠવા (ભાજપ) જીત્યા
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST) જયંતીભાઈ રાઠવા (ભાજપ) જીત્યા
147 છોટાઉદેપુર સંખેડા(ST) અભેસિંહ તડવી(ભાજપ) જીત્યા
148 નર્મદા નાંદોદ (ST) ડૉ. દર્શના વસાવા(ભાજપ) જીત્યા
149 નર્મદા દેડિયાપાડા (ST)  ચૈતર વસાવા (આપ) જીત્યા
150 ભરૂચ જંબુસર ડી. કે. સ્વામી(ભાજપ) જીત્યા
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા(ભાજપ) જીત્યા
152 ભરૂચ ઝગડિયા(ST) રિતેષ વસાવા (ભાજપ) જીત્યા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી(ભાજપ) જીત્યા
154 ભરૂચ અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ(ભાજપ) જીત્યા
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ(ભાજપ) જીત્યા
156 સુરત માંગરોળ ગણપત વસાવા(ભાજપ) જીત્યા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ(ભાજપ) જીત્યા
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા(ભાજપ) જીત્યા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા(ભાજપ) જીત્યા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર(ભાજપ) જીત્યા
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી(ભાજપ) જીત્યા
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી(ભાજપ) જીત્યા
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ(ભાજપ) જીત
164 સુરત ઉધના મનુ પટેલ(ભાજપ) જીત્યા
165 સુરત મજૂરા હર્ષ સંઘવી(ભાજપ) જીત્યા
166 સુરત કતારગામ વિનુ મોરડિયા(ભાજપ) જીત્યા
167 સુરત સુરત વેસ્ટ પૂર્ણેશ મોદી(ભાજપ) જીત્યા
168 સુરત ચોર્યાસી સંદીપ દેસાઈ(ભાજપ) જીત્યા
169 સુરત બારડોલી(SC)  ઈશ્વર પરમાર (ભાજપ) જીત્યા
170 સુરત મહુવા (ST) મોહન ઢોડિયા(ભાજપ) જીત્યા
171 તાપી વ્યારા (ST) મોહન કોકણી(ભાજપ) જીત્યા
172 તાપી નિઝર (ST) ડૉ. જયરામ ગામીત(ભાજપ) જીત્યા
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ(ભાજપ) જીત્યા
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ(ભાજપ) જીત્યા
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ(ભાજપ) જીત્યા
176 નવસારી ગણદેવી(ST) નરેશભાઈ પટેલ(ભાજપ) જીત્યા
177 નવસારી વાંસદા(ST) અનંતકુમાર પટેલ(કોંગ્રેસ) જીત્યા
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ(ભાજપ) જીત્યા
179 વલસાડ વલસાડ ભરત પટેલ(ભાજપ) જીત્યા
180 વલસાડ પારડી કનુ દેસાઈ(ભાજપ) આગળ જીત્યા
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઈ ચૌધરી(ભાજપ) જીત્યા
182 વલસાડ ઉમરગામ(ST)  રમણલાલ પાટકર(ભાજપ) જીત્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news