Gujarat : દાંડીયાત્રા બનશે ગ્લોબલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત અનેક મંત્રીઓ આપશે હાજરી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા (dandi yatra, Salt March) હતી. આ યાત્રાને ખુબ જ મોટુ જમસમર્થન મળ્યું હતું. આજેપણ ગાંધીજી (Mahatma gandhi)ના આ સત્યાગ્રહનું અનેરૂ સ્થાન છે. ભાજપ કોંગ્રેસ બંન્ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવશે. આ ઉપરાંત તેમની સાથે રાષ્ટ્રપતિ (President) પણ આવશે. દાંડીયાત્રાને 75માં વર્ષ નિમિત્તે તેને ગ્લોબલી હાઇલાઇટ કરવામાં આવશે. ગાંધીજી (Mahatma gandhi) દ્વારા કઢાયેલી દાંડી યાત્રા (dandi yatra, Salt March)ને ફરી નવા સ્વરૂપે કાઢવાની તૈયારીઓ થઇ ચુકી છે. 
Gujarat : દાંડીયાત્રા બનશે ગ્લોબલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત અનેક મંત્રીઓ આપશે હાજરી

અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા (dandi yatra, Salt March) હતી. આ યાત્રાને ખુબ જ મોટુ જમસમર્થન મળ્યું હતું. આજેપણ ગાંધીજી (Mahatma gandhi)ના આ સત્યાગ્રહનું અનેરૂ સ્થાન છે. ભાજપ કોંગ્રેસ બંન્ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવશે. આ ઉપરાંત તેમની સાથે રાષ્ટ્રપતિ (President) પણ આવશે. દાંડીયાત્રાને 75માં વર્ષ નિમિત્તે તેને ગ્લોબલી હાઇલાઇટ કરવામાં આવશે. ગાંધીજી (Mahatma gandhi) દ્વારા કઢાયેલી દાંડી યાત્રા (dandi yatra, Salt March)ને ફરી નવા સ્વરૂપે કાઢવાની તૈયારીઓ થઇ ચુકી છે. 

આ તૈયારીના ભાગ રૂપે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) કાર્યક્રમમાં હાજરી આપવાનાં હતા. જો કે હવે નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ પણ મોટા પ્રમાણમાં હાજર રહેશે. જેમાં અમિત શાહ (Amit Shah), ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદ (Ramnath Kovind) પણ હાજરી આપશે. 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં અનેક કેન્દ્રીયમંત્રી (central ministers)ઓની હાજરીનો તખ્તો ઘડાઇ રહ્યો હોવાનાં કારણે પોલીસ તંત્ર અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ચુક્યું છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

21 દિવસની દાંડી યાત્રા (dandi yatra, Salt March) માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. દાંડી યાત્રા (dandi yatra, Salt March)માં ગુજરાતના તમામ મંત્રીઓ હાજર રહેશે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ પગપાળા યાત્રામાં જોડાશે. દાંડી યાત્રા (dandi yatra, Salt March)માં જોડાવાની સાથે કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદ (Ramnath Kovind)ની વિશેષ ઉપસ્થિતી રહેશે. દાંડી યાત્રા (dandi yatra, Salt March)ના સમાપનમાં રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદ (Ramnath Kovind) ગુજરાત આવશે અને તેઓ યાત્રાનું સમાપન કરાવશે. 6એપ્રિલ ના રોજ દાંડી યાત્રા (dandi yatra, Salt March) ના સમાપન માં રાષ્ટ્રપતિ (President) આપશે હાજરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news