Vadodara ની હોસ્પિટલમાં ભિષણ આગ, ફાયર વિભાગે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

વડોદરાની (Vadodara) હોસ્પિટલમાં ભિષણ આગની ઘટના સામે આવી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં (Mandvi Area) આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં (Vijay Vallabh Hospital) આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે

Vadodara ની હોસ્પિટલમાં ભિષણ આગ, ફાયર વિભાગે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

વડોદરા: વડોદરાની (Vadodara) હોસ્પિટલમાં ભિષણ આગની ઘટના સામે આવી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં (Mandvi Area) આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં (Vijay Vallabh Hospital) આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે આગની (Fire) જાણ થતા ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગ (Fire Department) દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં હાજર દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news