સુરત: BRTS બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો, 5 લોકો દટાયા, PHOTOS

સુરતમાં આજે એક દુર્ઘટનાના અહેવાલ આવ્યાં છે. જેમાં યુનિવર્સિટી રોડ પાસેના બીઆરટીએસ બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો છે. આ દુર્ઘટનામાં તૂટેલા સ્લેબના કાટમાળમાં 5 લોકો દટાઈ ગયા છે. 

સુરત: BRTS બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો, 5 લોકો દટાયા, PHOTOS

સુરત: સુરતમાં આજે એક દુર્ઘટનાના અહેવાલ આવ્યાં છે. જેમાં યુનિવર્સિટી રોડ પાસેના બીઆરટીએસ બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો છે. આ દુર્ઘટનામાં તૂટેલા સ્લેબના કાટમાળમાં 5 લોકો દટાઈ ગયા છે. 

ફાયરની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. વધુ માહિતી થોડીવારમાં...

 

 

Image may contain: one or more people and outdoor

 

Image may contain: 1 person, crowd and outdoor

 

Image may contain: 1 person, standing and outdoor

 

Image may contain: 4 people, sky and outdoor

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news