નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો અમદાવાદના આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ
Shopping Market: અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો. આ શહેરમાં સૌથી શાનદાર સ્થળો છે, જે શહેરની શોપિંગ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત છે. તો ચલો આજે આપણે જઈએ અમદાવાદના 5 શોપિંગ માર્કેટની સફરે....
Trending Photos
Shopping Street: અમદાવાદ આ શહેરમાં પ્રભાવશાળી વારસો અને સંસ્કૃતિને કારણે ખરીદીના વિકલ્પ વધુ મળી રહે છે. અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો. આ શહેરમાં સૌથી શાનદાર સ્થળો છે, જે શહેરની શોપિંગ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત છે. તો ચલો આજે આપણે જઈએ અમદાવાદના 5 શોપિંગ માર્કેટની સફરે
સૂતા પહેલાં રસોડામાં પડેલી આ વસ્તુઓ લગાવો, 7 દિવસમાં ચહેરો ચમકી ઉઠશે ચહેરો
'લક્ષ્મી નારાયણ' યોગમાં કરવામાં આવેલા આ ઉપાય બનાવશે અમીર, ઝડપથી વધશે બેંક બેલેન્સ
રતનપોળ
રતનપોળ માર્કેટ આજે પણ તેની પ્રસિધ્ધિ અકબંધ રાખીને બેઠું છે.અમદાવાદમાં ગમે તેટલા મોલ બની જાય તેમ છતા લગ્ન માટે તો માત્ર રતનપોળમાંથી જ ખરીદી કરવામાં આવે છે. હા માત્ર અમદાવાદ જ નહી ગુજરાતના ખુણે ખુણેથી લોકો અહી જ ખરીદી કરવા આવે છે . આ માર્કેટ ખાસ કરીને સાડીઓ તેમજ લગ્ન પ્રસંગની વસ્તુઓ માટે જાણીતું છે. જો આપના ઘરે આવી રહ્યો છે કોઈ પ્રસંગ તો આ માર્કેટમાં જવાનું કહેતા નહી...
Vastu: જોજો જેમ-તેમ મનફાવે ત્યાં ઉતારતા નહી જૂતા, નહીંતર સફળતા પર લાગી જશે બ્રેક
કોડીઓના ભાવ મળનાર સ્ટોકે બનાવ્યા માલામાલ, રોકાણકારો બની ગયા કરોડપતિ!
લાલ દરવાજા માર્કેટ
લાલ દરવાજાનું શોપિંગ માર્કેટ અમદાવાદની સૌથી જાણીતી શોપિંગ સ્ટ્રીટ છે. અહીં કપડાં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને સ્ટ્રીટ ફૂડની ખરીદી કરી શકાય છે. આ માર્કેટ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે, જે સવારે 11 વાગ્યાથી રાતના 10 સુધી ખુલ્લુ રહે છે. આ માર્કેટમાં દિવસભર ભીડ રહે છે. અહીં ચણિયા ચોળી, ઘાઘરા, સાડી, જૂતા, જૂના પુસ્તકોથી લઈને બાળકોના કપડા અને ખાવાપીવાની ચીજવસ્તુઓ પણ મળી રહે છે.
મોદી સરકારની આ 7 યોજનાઓએ બદલી દીધી દેશની શકલ, તમે લાભ લીધો કે નહી
ભૂલથી પણ આ દિશામાં લગાવશો નહી ઘડીયાળ, શરૂ થઇ જશે તમારો ખરાબ સમય!
SUCCESS TIPS: આ 5 વસ્તુઓથી દૂર રહો, નહીંતર જીવનમાં ક્યારેય નહી મળે સફળતા
ઢાલગર વાડ
ઢાલગર વાડમાં જાતભાતની જ્વેલરી, ફેબ્રિક આઈટમ્સ, અને સાડીઓ મળી રહે છે. આ માર્કેટનું એડ્રેસ છે ઢાલગરવાડ, ખાડિયા, અમદાવાદ, ઢાલગરવાડમાં પણ સવારે 11થી લઈ રાતે 10 સુધી ગમે ત્યારે ખરીદી કરી શકાય છે. અહીંનું માર્કેટ જૂના ઘરેણાં, બાંધણી અને સિલ્કના પટોળા સહિત સાડીઓ માટે લોકપ્રિય છે. આ માર્કેટમાં મંગલગિરી, દક્ષિણ કપાસ, અને જયપુરી પ્રિંન્ટ, સહિતની વેરાયટી મળી રહે છે. જો તમે ચણિયા ચોળી, એથનિક ઈન્ડિયન સાડી, ઝભ્ભા જેવા પારંપરિક કપડા ખરીદવા ઈચ્છતા હો, તો અહીં બધું જ મળી રહે છે. અહીં પટોળા અને તંચોલી સાડીઓની પણ સારી રેન્જ મળી રહે છે.
રિસર્ચમાં થયો ખુલાસો: મહિલાઓને ગમે છે આવા પુરૂષો?રિલેશનશીપ માટે આકાશ-પાતાળ કરે છે એક
મારા પતિના અન્ય સ્ત્રીઓના લફરાંના કારણે અમે બંને અલગ-અલગ રૂમમાં સૂઈએ છીએ, પણ..
બોડી લેગ્વેંજ કહી દેશે શું સ્ત્રી ધરાવે છે સેક્સ કરવાની ઇચ્છા? રિસર્ચમાં થયો ખુલાસો
રાણીનો હજીરો
આપણે હમણા જ વાત કરીને ઢાલગરવાડ માર્કેટની બસ ત્યાંથી થોડે દુર આ માર્કેટ આવેલી છે આ સ્ટ્રીટ માર્કેટ મહિલાઓના કપડા અને ગરબાના ટ્રેડિશનલ વૅર માટે જાણીતું છે. આ ઉપરાંત ક્યાય તમને જોવા ન મળે એવા ગામઠી પ્રિંટ વાળા કોટનના કાપડ પણ તમને અહી મળી જશે અને એ પણ એકદમ સસ્તા ભાવમાં ....
મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર
માણેક ચોક માર્કેટ
માણેક ચોક જૂના અમદાવાદનું લોકપ્રિય બજાર છે. આ માર્કેટ ઐતિહાસિક બાંધણીથી ઘેરાયેલું છે. માણેકચોકમાં સવારના સમયે શાક માર્કેટ ભરાય છે, બપોરે સોની બજાર અને રાત્રે શોપિંગ માર્કેટ બની જાય છે. આ લોકપ્રિય માર્કેટનું નામ સંત માણેકનાથના નામ પરથી પડ્યું છે. અહીંનું સોની બજાર 3 મિલિયન રૂપિયાના વાર્ષિક વેપાર સાથે દેશનું બીજુ સૌથી મોટુ માર્કેટ છે. માણેક ચોક સૌથી વધુ જાણીતું સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે. તમે અહીં ભદ્રના કિલ્લા તરફના રસ્તેથી પહોંચી શકો છો.
દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે