Ahmedabad: BJP દ્વારા 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર, જાણો તમારા વોર્ડના ઉમેદવારનું નામ?

રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત બાદ ભાજપ દ્વારા અમદાવાદના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી.

Ahmedabad: BJP દ્વારા 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર, જાણો તમારા વોર્ડના ઉમેદવારનું નામ?

અમદાવાદ: રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત બાદ ભાજપ દ્વારા અમદાવાદના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. અમદાવાદમાં તમામ 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે તમામ વોર્ડના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news