આ દુર્ભાગી મહિલાને મળ્યું જબરદસ્ત પીડાદાયક મોત, ભગવાન દુશ્મનને પણ ન આપે આવું મૃત્યુ

આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ અંગે જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

આ દુર્ભાગી મહિલાને મળ્યું જબરદસ્ત પીડાદાયક મોત, ભગવાન દુશ્મનને પણ ન આપે આવું મૃત્યુ

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad)ના મેમકો નજીક એસટી બસની અડફેટે આવવાથી મહિલાનું મોત થયું છે. આ ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગઈ છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અ ઘટનાની વિગતો જોઈએ તો અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, મેમકો પાસે શકીનાબહેન મન્સુરી નામની મહિલા એસ.ટી. બસમાં ચઢવા જઇ રહી હતી ત્યારે બસની ટક્કર વાગવાથી નીચે પડી ગઈ અને તેના પરથી બસ પસાર થઈ જતા મહિલાનું મોત થયું હતું. 

આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ અંગે જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news