અમદાવાદ : રાજપથ ક્લબ પાછળ 8 યુવકો નશાની હાલતમાં ઝડપાયા

અમદાવાદમાં રાજપથ ક્લબ પાછળ આવેલા બેંકવેટ હોલમાં રેડ પાડી હતી. જેમાં 8 યુવકો નશાની હાલતમાં પકડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હેડઓક સ્ટેટ બેંકવેટમાં વસ્ત્રાપુર પોલીસે રેડ પાડી હતી. જેમાં 8 નબીરા દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે ગુનો નોંધી તમામ 8 યુવકોની ધરપકડ કરી છે. તેમજ તેઓના મેડિકલ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. આ તમામ યુવકો અમદાવાદના રહેવાસી છે. 
અમદાવાદ : રાજપથ ક્લબ પાછળ 8 યુવકો નશાની હાલતમાં ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં રાજપથ ક્લબ પાછળ આવેલા બેંકવેટ હોલમાં રેડ પાડી હતી. જેમાં 8 યુવકો નશાની હાલતમાં પકડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હેડઓક સ્ટેટ બેંકવેટમાં વસ્ત્રાપુર પોલીસે રેડ પાડી હતી. જેમાં 8 નબીરા દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે ગુનો નોંધી તમામ 8 યુવકોની ધરપકડ કરી છે. તેમજ તેઓના મેડિકલ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. આ તમામ યુવકો અમદાવાદના રહેવાસી છે. 

Photos : ગરીબોને સસ્તામાં ‘દેશી ફ્રિજ’ બનાવીને આપવાનું શ્રેય આ ગુજરાતીને જાય છે 

  • કોણ કોણ પકડાયું

1 દુષ્યંત શ્રીમાળી (નરોડા)
2 નિસર્ગ દેસાઈ (શેલા)
3 નીરવ સોની (ન્યૂ રાણીપ)
4 ચેતનસિંહ રાઉલજી (શેલગામ)
5 જય દેસાઈ (શેલા ગામ)
6 ચિરાગ શાહ (નારણપુરા)
7 સચિન પટેલ (સોલારોડ)
8 સંજય શાહ (જોધપુર ગામ)

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news