'લિક' થયો ટેલિવિઝનના ફેમસ એક્ટરનો 'બેડરૂમ વીડિયો', જોવા કરો ક્લિક

આ ટીવી એક્ટર છેલ્લી ટીવી સિરિયલ 'યે હે મોહબ્બતેં'માં જોવા મળ્યો

'લિક' થયો ટેલિવિઝનના ફેમસ એક્ટરનો 'બેડરૂમ વીડિયો', જોવા કરો ક્લિક

મુંબઈ : ટીવી એક્ટર રિભુ મહેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં તેણે બેડરૂમ એક્ટનું શૂટિંગ પોસ્ટ કર્યું છે.  રિભુ છેલ્લે દિવ્યાંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલના શો 'યે હે મોહબ્બતેં'માં નિખિલનો નેગેટિવ રોલ કર્યો હતો. હાલમાં વિભુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બેડરૂમ વીડિયો શેયર કર્યો છે જે તેના આગામી મ્યુઝિક વીડિયોનો હિસ્સો છે. 15 કલાક પહેલાં શેયર કરાયેલા આ વીડિયોને હજારો લાઇક્સ મળી ગઈ છે. 

A post shared by ribbhu.mehra_djribz (@ribbhu.mehra_djribz) on

ઝી મ્યુઝિક પર 'રે પિયા' નામનું આ ગીત બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં રિભુ સાથે એક્ટ્રેસ અને મોડેલ સ્નેહા નમનમંદી જોવા મળશે. સ્નેહા આ પહેલાં સંજય દત્તની ફિલ્મ તોડબાજમાં જોવા મળી હતી.

આ ગીતને અલ્તાફ સૈયદે પોતાનો અવાજ આપ્યો છે અને એનું ડિરેક્શન અસલમ ખાને કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news