બ્રાની નીચે આવી પેન્ટી પહેરી રણબીર કપૂરને ચોંટી પડી આ અભિનેત્રી, આલિયાના ઉડી ગયા હોશ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. આ દરમિયાન તાજેતરમાં જ રણબીર મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો જ્યારે તે પોતાની વાઇફ આલિયા ભટ્ટને રિસીવ કરવ પહોંચ્યો હતો. તો બીજી તરફ એક્ટરની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે.

બ્રાની નીચે આવી પેન્ટી પહેરી રણબીર કપૂરને ચોંટી પડી આ અભિનેત્રી, આલિયાના ઉડી ગયા હોશ

Bold Photos: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. આ દરમિયાન તાજેતરમાં જ રણબીર મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો જ્યારે તે પોતાની વાઇફ આલિયા ભટ્ટને રિસીવ કરવ પહોંચ્યો હતો. તો બીજી તરફ એક્ટરની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. આ ફોટામાં રણબીર જાણિતી અભિનેત્રી સાથે કેમેરા સામે કોઝી થતો જોવા મળી રહ્યો છે. એક્ટરના ફોટા એટલા બોલ્ડ છે કે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં રણબીર સાથે વાણી કપૂર બ્રા પહેરી તેની એકદમ નજીક જોવા મળી રહી છે. 

વાણી સાથે રણબીર થયો કોઝી
આ ફોટામાં રણબીર કપૂર અને વાણી એક જ સ્ટૂલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ફોટામાં વાણી રણબીર કપૂરની એટલી નજીક આવી રહી છે જેને જોઇને આલિયા ભટ્ટને ઇર્ષા થઇ શકે છે.  

હદથી વધુ બોલ્ડ કપડાંમાં જોવા મળી વાણી
આ ફોટામાં વાણી કપૂર હદથી વધુ બોલ્ડ કપડાંમાં જોવા મળી રહી છે. વાણી વ્હાઇટ કલરની બ્રા સાથે તેને કલરનું જાળીદાર પેન્ટ પેન્ટ પહેર્યું છે. અભિનેત્રીનું આ પેન્ટ એટલું વધુ જાળીઆર છે કે પેન્ટમાં તેનું શરીર સ્પષ્ટ દેખાઇ છે. તો બીજી તરફ રણબીર કપૂરે વાણીના કમર પર હાથ મુકીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmfare (@filmfare)

પહેલાં પણ જોવા મળી હતી બોલ્ડ અંદાજમાં 
આ પહેલાં પણ રણવીર અને વાણીના બોલ્ડ ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ ફોટામાં બોલ્ડ કપડાં પહેરી વાણી દીવાલને અડીને ઉભેલી જોવા મળી રહી છે તો બીજી તરફ રણબીર કપૂર તેના એકદમ નજીક જોવા મળી રહી છે. આ ફોટાને વાણીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું- 'ફિતૂર'

'શમશેરા' ફિલ્મને કરી રહ્યા છે પ્રમોટ
વાણી કપૂર અને રણબીર કપૂર હાલમાં પોતાને મચઅવેટેડ ફિલ્મ 'શમશેરા' ને પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલમ 22 જુલાઇના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો. ત્યારબાદ થી આ ફિલ્મને લઇને ફેન્સની આશાઓ વધુ વધી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news